1. Home
  2. Tag "Lebanon"

લેબનોનના પેજર બ્લાસ્ટની ઘટનાને ‘બિલો ધ બેલ્ટ’ નામ અપાયું હતું, જાણો સમગ્ર ઓપરેશન વિશે

લેબનોનામાં થયેલા પેજર વિસ્ફોટને દુનિયાના ભરના દેશોને વિચારતા કરી દીધા છે, તેમજ સુરક્ષા એજન્સીઓ પણ આ ઓપરેશનને લઈને ગુપ્ત રીતે માહિતી એકત્ર કરી રહી છે, દરમિયાન ઈઝરાયલની ગુપ્ત એજન્સીઓએ આ આપરેશનને પાર પાડવા માટે એક-બે નહીં પરંતુ પાંચ મહિના પહેલા પહેલા સૂંપૂર્ણ આયોજન કર્યું હોવાનું મનાઈ રહ્યું છે. એટલું જ નહીં સમગ્ર ઓપરેશનને બિલો ધ […]

મીડલઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે WHOએ 32 ટન આરોગ્ય પુરવઠો લેબનોનને મોકલ્યો

નવી દિલ્હીઃ ડબ્લ્યુએચઓએ મધ્ય પૂર્વમાં સંભવિત યુદ્ધના જોખમને ધ્યાનમાં રાખીને લેબનોનને 32 ટન આરોગ્ય પુરવઠો અને દવાઓ મોકલી છે. જેથી મધ્ય પૂર્વ એશિયામાં કોઈપણ અસ્થિર સ્થિતિમાં લેબનોનના લોકોને આરોગ્ય સેવાઓ અને દવાઓની અછતનો સામનો ન કરવો પડે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્વાસ્થ્ય પુરવઠો અને દવાઓ લેબનોન પહોંચી ગઈ છે. લેબનીઝના વિદેશ પ્રધાન ફિરાસ અબિયાદે બેરૂતના રફીક […]

બ્રિટન, કેનેડા, ફ્રાન્સ અને અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક લેબનોન છોડવા નિર્દેશ કર્યો

નવી દિલ્હીઃ ઇઝરાયેલ જે અત્યાર સુધી હમાસના આતંકવાદીઓ સામે લડી રહ્યું હતું, તેણે હવે કુખ્યાત આતંકવાદી જૂથ હિઝબુલ્લા સાથે આકરી લડાઈ લડવી પડશે. મધ્ય પૂર્વમાં ગહન કટોકટી અને વ્યાપક સંઘર્ષની આશંકાઓ વચ્ચે ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે ઇઝરાયેલ અને ત્યાંથી ઉડાન ભરવાવાળી ઘણી ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. ઈરાન, લેબનોન અને હિઝબુલ્લાહ તરફથી જવાબી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલની […]

બ્રિટને પાકિસ્તાનને ‘ટ્રાવેલ કરવા માટે ખૂબ જ જોખમી દેશો’ની યાદીમાં મૂક્યું, એડવાઈઝરી જાહેર કરી

નવી દિલ્હીઃ બ્રિટનની ફોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)એ પાકિસ્તાનને પ્રવાસ માટે અત્યંત જોખમી દેશોની યાદીમાં સામેલ કર્યું છે. તાજેતરના અહેવાલમાં, FCDOએ બ્રિટિશ નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને તોફાન, રોગચાળો, ભૂખમરો અને યુદ્ધથી પ્રભાવિત વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવી છે. પ્રતિબંધિત યાદીમાં અન્ય 8 દેશો રશિયા, યુક્રેન, ઈઝરાયેલ, ઈરાન, સુદાન, લેબેનોન, બેલારુસ […]

વિશ્વ યુદ્ધના ભણકારાઃ હવે ઈઝરાઈલ સામે લેબનાને ખોલ્યો મોરચો, રોકેટથી કર્યો હુમલો

દિલ્હીઃ ઈઝરાઈલ અને ફિલિસ્તીન વચ્ચે યુદ્ધ ખતન થવાની જગ્યાએ વધુ ઉગ્ર બની રહ્યું છે. હવે આ યુદ્ધમાં લેબનાનની પણ એન્ટ્રી થઈ છે. જેથી વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. લેબનાનની તરફથી ઈઝરાઈલ ઉપર ચાર રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં ઈઝરાઈલે પણ હવાઈ હુમલા કર્યાં હતા. ઈઝરાઈલની સેનાએ કહ્યું હતું કે, લેબનાન તરફથી ઉત્તરી […]

હવે પેલેસ્ટાઇનના સમર્થનમાં લેબેનોન ઉતર્યું, ઇઝરાયલ પર કર્યો રોકેટથી હુમલો, તણાવ વધવાની આશંકા

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્વમાં હવે લેબેનોનની એન્ટ્રી લેબનોને ઇઝરાયલ પર 4 રોકેટ હુમલા કર્યા લેબનોનની આ હરકતથી ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચેનું યુદ્વ વધુ પ્રબળ બનવાની સંભાવના નવી દિલ્હી: ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્વની સ્થિતિ વધુ તેજ બની રહી છે. હવે આ બન્ને વચ્ચેના જંગમાં લેબનોનની એન્ટ્રીથી વિશ્વ યુદ્વની આશંકા પણ પ્રબળ બની છે. બુધવારે લેબનોને ઇઝરાયલ […]

બૈરુત ધમાકા બાદ જનતામાં ભારે આક્રોશ -લેબનાનના પ્રધાનમંત્રીએ આપ્યું રાજીનામુ

બેરુત ધમાકા બાદ જનતામાં આક્રોશ ફેલાયો લેબનાનના પ્રધાનમંત્રીએ આપ્યુ રાજીનામુ બૈરુતમાં ધમાકા બાદ અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શન અત્યાર સુધી 160ના મોત બૈરુતમાં સતત ત્રણ દિવસોથી જુદા જુદા સ્થળો પર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે, વિરોધ કરનારાઓ લેબનાનની સંસદને પર ઘેરી રહ્યા છે,ત્યારે આ સમગ્ર ઘટનાને જોતા બૈરુતના પ્રધાનમંત્રીએ રાજીનામુ આપવાનું એલાન કર્યુ છે અને કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code