અમદાવાદના રિવરફ્રન્ટ પર સિક્યુરિટી હોવા છતાં પોલ પરથી LED બલ્બની થતી ચોરી,
અમદાવાદઃ શહેરમાં રિવરફ્રન્ટ એ શહેરની શાન ગણાય છે. બહારથી આવતા પ્રવાસીઓ ફરવા માટે રિવરફ્રન્ટ જતા હોય છે. પ્રવાસીઓને માટે રિવરફ્રન્ટ પર અનેક આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે. ઉપરાંત રિવરફ્રન્ટ પર આકર્ણકરીતે વીજળીના પોલ ઊભા કરીને એલઈડી બલ્બ લગાવવામાં આવ્યા છે. તેથી રાતના સમયે રિવરફ્રન્ટનો અનોખો નજારો જોવા મળતો હોય છે. દરમિયાન રિવરફ્રન્ટ પરના પોલ પરથી […]