એશિયા પાવર ઈન્ડેક્સ રેન્કિંગમાં ભારતે જાપાન અને રશિયાને પાછળ છોડ્યું
• ભારતની આર્થિક ક્ષમતામાં 4.2 પોઈન્ટનો વધારો • પાકિસ્તાનની સ્થિતિ ખરાબ, 16માં ક્રમે પહોંચ્યું નવી દિલ્હીઃ એશિયા પાવર ઈન્ડેક્સની રેન્કિંગમાં અમેરિકા અને ચીન પછી ભારત ત્રીજા સ્થાને છે. ભારતે રશિયા અને જાપાનને પાછળ છોડી દીધું છે. ભારતને ત્રીજી સૌથી મોટી મહાસત્તા તરીકે માન્યતા મળી છે. જેમાં ભારતે 39.1ના સ્કોર સાથે પોતાની વૈશ્વિક સ્થિતિ વધુ મજબૂત […]