સુપ્રીમ કોર્ટનો મહિલાઓને લઈને મહત્વનો નિર્ણય – અવિવાહીત મહિલાઓને પણ પરણિત મહિલાઓની જેમ ગર્ભપાતનો અધિકાર
સુપ્રીમ કોર્ટએ મહિલાઓને લઈને લીધો મહત્વનો નિર્ણય પરણિત મહિલાઓની જેમ અપરણિત મહિલાઓ પણ ગર્ભપાત કરાવી શકશે દિલ્હીઃ દેશની મહિલાઓને લઈને સુપ્રીમ કોર્ટે આજે મોટો ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. ગર્ભપાતના મામલે સુપ્રીમ કોર્ટે આજરોજ ગુરુવારે કહ્યું હતું કે, તમામ મહિલાઓ પરણિત કે એપરિણીત હોય ભારતમાં સુરક્ષિત અને કાયદેસર ગર્ભપાત માટેનો અધિકાર ધરાવે છે.આ અધિકારમાં મહિલા પરિણીત […]