ધોળકા વૌઠાના સુપ્રસિદ્ધ મેળાનો પ્રારંભ, ગદર્ભની ખરીદી માટે પરપ્રાંતમાંથી પશુપાલકો ઉમટ્યાં
અમદાવાદઃ જિલ્લના ધોળકા તાલુકાના વૌઠા ગામે ભરાતા લોકમેળામાં ગુજરાતના વિવિધ ગામો અને રાજસ્થાન સહિત પરપ્રાંતના પશુપાલકો ઉમટી પડ્યાછે. આ મેળામાં પશુઓની લે-વેચ કરવામાં આવે છે. એક સમયે વૌઠાના મેળામાં 5 હજારથી 6 હજાર ગધેડાઓના સોદા કરવામાં આવતા હતા. તોએટલું જ નહીં કિંમતી ગણાતાં ઊંટોની લે વેચ પણ આ મેળામાં કરવામાં આવતી હતી સમયના બદલાવ સાથે […]