1. Home
  2. Tag "LEH"

ISROએ લેહમાં ભારતનું પ્રથમ એનાલોગ સ્પેસ મિશન લોન્ચ કર્યું

ISRO અનુસાર, ભારતનું પ્રથમ એનાલોગ સ્પેસ મિશન લેહમાં શરૂ થયું હતું. આ મિશન, હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર, ISRO દ્વારા AAKA સ્પેસ સ્ટુડિયો, યુનિવર્સિટી ઓફ લદ્દાખ, II બોમ્બે અને લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા સમર્થિત સંયુક્ત પ્રયાસ, પૃથ્વીની બહારના બેઝ સ્ટેશનના પડકારોને પહોંચી વળવા આંતરગ્રહીય નિવાસસ્થાનમાં જીવનનું અનુકરણ કરશે. . લદ્દાખની આત્યંતિક અલગતા, કઠોર આબોહવા […]

લેહમાં 11 હજાર ફૂટ ઊંચાઈ પર તૈયાર થયું ફૂટબોલ સ્ટેડિયમ – જાણો ખાસિયતો

લેહમાં 11 હજાર ફૂટ ઊંચાઈ પર ફૂટબોલ સ્ટેડિયમ તૈૈયાર ખેલો ઈન્ડિયા ઈન્ફાસ્ટ્રક્ચકનો એક ભાગ છે દિલ્હીઃ- ભારત દરેક ક્ષેત્રે ખૂબ પ્રતગિ કરી રહ્યું છે, ખૂબ જ છેવાટાના રાજ્યોમાં પણ ભારતે રમગ ગમત ક્ષેત્રે પણ ઘણો સાહસ કર્યો છે  ત્યારે દેશના પ્રદેશ લેહ વિસ્તારમાં ખૂબંજ ઊંચાઈ પર બનાવવામાં આવેલું ફૂટબોલ સ્ટેડિયમ હવે બનીને તૈયાર થઈ ચૂક્યું […]

લેહમાં હવામાન પૂર્વાનુમાન પ્રણાલી ‘ડોપ્લર રડાર’ સ્થાપિત – હવે મળશે સચોટ જાણકારી

લેહમાં હવે મોસમની સચોટ જાણકારી મળશે મોસમ પૂર્વાનુમાન સિસ્ટમ ડોપ્લર સ્થાપિત ચાર સ્થળોએ ડોપ્લર વેધર રડારરાષ્ટ્રને સમર્પિત કરાયા   લદ્દાખઃ- દેશભરમાં અતંરિયાળ તથા અતિ હિમવર્ષાના પ્રકોપ વાળા પ્રદેશોમાં હવામાનની જાણકારી હોવી ખૂબ જરુરી છે, આ માટે અનેક સિસ્ટમ વિકસાવવામાં આવી છે ત્યારે હવે લદ્દાખના લેહ સહિત દેશભરમાં આવેલા ચાર સ્થળોએ ડોપ્લર વેધર રડાર શુક્રવારે રાષ્ટ્રને […]

લદ્દાખ સરહદે ભારત કરશે આ મોટું કામ, ચીનને તેની જ ભાષામાં જવાબ આપશે

લદ્દાખ મોરચે ભારત-ચીન ટકરાવ વચ્ચે ભારતનો મહત્વપૂર્ણ નિર્ણય ચીનની સરહદ નજીક આવેલા ગામડાઓમાં ઇન્ટરનેટ સ્પીડ વધારાશે 14,708 ગામોમાં ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરાશે નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ મોરચે ટકરાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ વચ્ચે ભારત હવે ચીનની સરહદ નજીક આવેલા ગામડાઓમાં ઇન્ટરનેટ સ્પીડ વધારવા માટે પ્રયાસરત છે. સરકારે સંસદીય સમિતિને આ […]

લદ્દાખ:લેહના પૂર્વ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ

લેહના પૂર્વ વિસ્તારોમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ કોઈ નુકશાન કે જાનહાનિ નહીં લેહ:લદ્દાખમાં મંગળવારે સવારે લગભગ 4.50 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, લેહના પૂર્વ વિસ્તારોમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી.તો,ભૂકંપની ઊંડાઈ 10 કિમી હતી. ભૂકંપના આંચકાને કારણે કોઈ નુકસાનના અહેવાલ […]

લદ્દાખ: લેહમાં 4.6 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

લદ્દાખના લેહમાં ભૂકંપના આંચકા 4.6 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાની નહીં શ્રીનગર : લદ્દાખના લેહમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેંટર ફોર સિસ્મોલોજી પાસેથી મળેલી જાણકારી મુજબ,રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી છે. હજી સુધી કોઈ નુકસાન થયાના સમાચાર સામે આવ્યા નથી. ગયા મહિને પણ લદ્દાખમાં ભૂકંપના આંચકા અનેક વખત અનુભવાયા […]

ચીનની અવળચંડાઇ: ભારત સરહદથી માત્ર 100 કિમી દૂર કર્યો યુદ્વાભ્યાસ

એક તરફ ચીન ભારત સાથે મંત્રણા કરી રહ્યું છે અને બીજી તરફ ચાલ ચાલી રહ્યું છે ચીને સરહદથી માંડ 100 કિલોમીટર દૂર ટેન્કો, તોપો સાથે કર્યો યુદ્વાભ્યાસ ચીને આ યુદ્વાભ્યાસને લઇને એક વીડિયો પણ જાહેર કર્યો છે લેહ: એક તરફ ચીન ભારત સાથે સમાધાન માટે મંત્રણા કરી રહ્યું છે અને બીજી તરફ અનેક ચાલ ચલીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code