કુનો નેશનલ પાર્ક : ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં લોકો ચિત્તાના દર્શન કરી શકાશે
ભોપાલઃ દેશમાં લગભગ 70 વર્ષ બાદ ફરી એકવાર ચિત્તાઓને વસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આઠ નામીબિયન ચિત્તાઓનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. હાલમાં દેશવાસીઓએ માત્ર તસવીરો કે વીડિયોમાં જ ચિત્તા જોયા છે, પરંતુ નવા વર્ષની શરૂઆત સાથે જ લોકો ચિતાના દર્શન કરી શકશે. કુનો નેશનલ પાર્કમાં જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અથવા ફેબ્રુઆરીના […]