1. Home
  2. Tag "Leopard"

જાન્યુઆરીમાં મધ્યપ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં વધુ 12 ચિત્તા લાવવાની શક્યતા

ભોપાલ:જાન્યુઆરીમાં મધ્યપ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં વધુ 12 ચિત્તા લાવવાની શક્યતા છે. આ ચિત્તાઓને દક્ષિણ આફ્રિકાથી પણ ભારતમાં લાવવામાં આવશે.12 ચિત્તામાંથી સાત નર અને પાંચ માદા હોવાનું કહેવાય છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના એક સૂત્રના જણાવ્યા અનુસાર, 12 ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં સ્થાનાંતરિત કરવા માટે દક્ષિણ આફ્રિકાના અધિકારીઓ સાથે ચર્ચા આગામી તબક્કામાં છે. જાન્યુઆરીમાં પાર્કમાં ચિત્તા લાવવામાં […]

તલાલા તાલુકામાં તરખાટ માચાવ્યા બાદ ત્રણ દીપડાં આખરે પાંજરે પુરાયા, ખેડુતોમાં હાશકારો

તલાળાઃ સૌરાષ્ટ્રમાં જુદા જુદા વિસ્તારોમાં દીપડાંના ત્રાસની ફરિયાદો ઉઠતી હોય છે. છેલ્લા મહિનાઓથી ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં હિંસક દીપડાઓ આવી ચડી રંઝાડ કરી રહ્યા હોવાની ફરીયાદો વન વિભાગને મળતા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં છેલ્લાં બે દિવસથી ગીર પંથકના બે ગામોમાંથી ત્રણ હિંસક દીપડાઓ પાંજરે પુરાતા ખેડુતો અને ગ્રામીણ પ્રજામાં રાહતની લાગણી […]

આફ્રિકાથી વધુ 14 ચિત્તા ભારત લાવવામાં આવશે,નામિબિયા સરકાર સાથે કર્યો કરાર

આફ્રિકાથી વધુ 14 ચિત્તા ભારત લાવવામાં આવશે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ આપી માહિતી  નામિબિયા સરકાર સાથે કર્યો કરાર દિલ્હી:ટૂંક સમયમાં આફ્રિકાથી વધુ 12 થી 14 ચિતા ભારતમાં લાવવામાં આવશે.કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્યસભામાં આ મહત્વપૂર્ણ માહિતી આપી હતી.તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આફ્રિકાથી 12 થી 14 ચિત્તા ભારતમાં લાવવામાં આવશે.આ […]

ભાવનગરના સિહોરમાં છેલ્લા એક મહિનાથી તરખાટ મચવતો દીપડો આખરે પાંજરે પુરાયો

ભાવનગરઃ જિલ્લાના સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારોની ડુંગરમાળામાં  છેલ્લા એક મહિનાથી દીપડાના આંટાફેરાને લઇને લોકોમાં ભારે ફફડાટ ઊભો થયો હતો દીપડો સિહારના પાદરમાં આવીને પશુઓનો શિકાર કરતો હતો. તેમજ ડુંગર પર આવેલા સિહોરી માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે જતા લોકો દીપડાંના ભયને લીધે ડર અનુભવતા હતા. તેથી દીપડાને પાંજરે પુરવા માટેની વન વિભાગને રજુઆત કરવામાં […]

ધારી તાલુકાના જીરા ગામે ઘસઘસાટ ઊંઘતી ચાર વર્ષની બાળકીને દીપડો ઉઠાવી જતાં મોત

અમરેલીઃ ધારી તાલુકામાં સિંહ ઉપરાંત દીપડાંની રંઝાડ પણ જોવા મળી રહી છે. અને સતત હુમલાની ઘટનાઓ વધી રહી છે. સૌથી વધુ દીપડાના કારણે લોકો ફફડી રહ્યા છે. રાત્રીના બે વાગ્યા આસપાસ ધારીના જીરા ગામના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી ચાર વર્ષીય બાળકી ચંદ્રિકાબેન દિનેશભાઇ ચારોલાને ઉઠાવી શિકાર કરવા માટે દૂર દૂર સુધી ઢસડીને લઈ ગયો હતો. […]

સુરતના ખજોદ ગામમાં દીપડાના ભયથી ફફડતા ગ્રામજનો, અંતે ફોરેસ્ટ વિભાગે મુક્યું પાંજરું

સુરતઃ  જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાંનો વસવાટ વધી રહ્યો છે. દીપડાંઓ શિકારની શોધમાં ગાંમડામાં ઘૂસી જઈને પશુઓનું મારણ કરતા હોય છે. હાલ ખેતીની સીઝન ચાલી રહી છે. ત્યારે ખેડુતો પોતાની વાડી-ખેતર પર જતા પણ ડરી રહ્યા છે. જિલ્લાના ખજોદ ગામમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડો શિકારની શોધમાં આટાંફેરા મારી રહ્યો છે. દીપડાંને જોતા જ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી […]

બનાસકાંઠાના નાનાજામપુરામાં દીપડાએ બે વ્યક્તિ પર કર્યો હુમલોઃ દીપડાને પકડવા પાંજરા મુકાયા

પાલનપુરઃ જિલ્લાના કાંકરેજ તાલુકાના નાનાજામપુરામાં નદી વિસ્તારમાં સવારે દીપડાએ 2 વ્યક્તિને પંજો મારી ઘાયલ કર્યા હતા. ત્યાર બાદ બપોરે અચાનક ગામની સીમમાં દીપડો દેખા દેતાં વન વિભાગનો સ્ટાફ પાંજરું લઈ ગામમાં પહોંચ્યો હતો. જેસોર અભયારણ્ય વિસ્તારના જંગલથી 111 કિલોમીટરનું અંતર કાપી બનાસ નદીના પટમાં ફરતો ફરતો દીપડો કાંકરેજ નાનાજામપુરા પહોંચી ગયો હોવાનું મનાઈ રહ્યું છે. […]

ચિત્તાનું થશે ભારતમાં પુનરાગમન, કંઈક આવો હતો ચિત્તાનો ઈતિહાસ

ચિત્તાનું થશે ભારતમાં પુનરાગમન દક્ષિણ આફ્રિકાથી ભારત આવશે 8 ચિત્તા મધ્યપ્રદેશની ચંબલ નદીના વિસ્તારમાં રાખવામાં આવશે દિલ્લી: આજથી વર્ષો પહેલા ભારતમાં જોવા મળતી ચિત્તાની પ્રજાતિ હવે ફરીવાર ભારતમાં જોવા મળશે. લગભગ પાંચ દાયકાથી ભારતમાં ચિત્તા જોવા મળ્યા નથી અને હવે દક્ષિણ આફ્રિકાથી પાંચ નર અને ત્રણ માદા એમ કુલ આઠ ચિત્તા 8405 કિલોમીટરનું અંતર કાપીને […]

કચ્છના બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના વસવાટની કેન્દ્રની યોજનામાં ગુજરાતને રસ નથી

અમદાવાદઃ દેશમાં વાઘની જેમ ચિત્તાની વસતી વધારવા કેન્દ્ર સરકાર પ્રયાસ કરી કરી છે. જમીન પર સૌથી વધુ ઝડપથી દોડતું પ્રાણી ચિત્તો છે. ગુજરાતમાં ચિત્તાનો વસવાટ શરૂ થાય તેવું કેન્દ્ર સરકાર ઈચ્છે છે, પરંતુ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ અભેરાઈ પર ચડાવી દીધો છે. ભારતમાં ચિત્તો છેલ્લે વર્ષ 1947માં જોવા મળ્યો હતો, જેનું મૃત્યુ છતીસગઢમાં થયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code