ગુજરાતના નિયત 141 તાલુકાઓમાં 1લી જાન્યુઆરીથી ‘લેપ્રસી ડિટેક્શન કેમ્પેઈન’ યોજાશે
ગાંધીનગરઃ નાગરિકોમાં રક્તપિત્ત રોગ અંગે વધુ જાગૃતિ આવે અને તેની વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં વર્ષ 1955થી રાષ્ટ્રીય રક્તપિત્ત નિયંત્રણ કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યો છે. જેમાં મલ્ટી ડ્રગ્સ સારવાર પદ્ધતિ અમલમાં આવતા વર્ષ 1983થી રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2018-19થી અત્યાર સુધીમાં અંદાજે 21,000થી વધુ […]