વધુ મોબાઈલ અને લેપટોપ વાપરાનારા 80 ટકા લોકો આ બીમારીનો થઈ રહ્યા છે શિકાર- સંશોધનમાં થયો ખુલાસો
લેપટોપ અને મોબાઈલનો વધુ ઉપયોગ હાનિકારક રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો આજકાલ સૌ કોઈ મોબાઈલનો ઉપયોગ જરુર કરતા વધારે કરી રહ્યું છે તો સાથે ઓફીસ કામ કરતા લોકો પણ લેપટોપનો વધુ ઉપયોગ કરી રહ્યા છે આવી સ્થિતિમાં મોબાઈલનો વધુ ઉપયોગ કરતા લગભગ 80 ટકા લોકો ન્યુરલજીયાનો શિકાર બન્યા છે. જીએસવીએમ મેડિકલ કોલેજના ઓર્થોપેડિક અને એનેસ્થેસિયા વિભાગ દ્વારા […]