સુરતમાં પતરાના શેડમાં ચાલતા એકમોને 15 દિવસમાં ફાયર NOC લેવાની શરતે સીલ ખોલાયા
સુરતઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સફાળી જાગેલી સુરત મ્યુનિ. કોર્પોરેશને ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય એવા બિલ્ડિંગો અને એકમોને સીલ મારવાની ઝૂંબેશ શરૂ કરી હતી. જેમાં પતરાના શેડમાં ચાલતા એકમોને પણ સીલ મારી દેવાતા વેપારીઓએ મ્યુનિ. કમિશનરને રજુઆત કરીને મુદત આપવાની માગણી કરી હતી. દરમિયાન એસએમસીના અધિકારીઓની બેઠકમાં 15 દિવસમાં ફાયર એનઓસી અને બે […]