અમદાવાદની LG હોસ્પિટલમાંથી મ્યુકોરમાઈકોસીસના દર્દીઓના પરિવારજનોને ઈન્જેકશન નહીં મળતા હોવાની ફરિયાદ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે બ્લેક ફંગસના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમજ દર્દીઓ માટે 5800થી વધારે ઈન્જેકશન ફાળવવામાં આવ્યાં હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. તેમજ છતા કોરોનાની બીજી મ્યુકોરમાઈકોસીસની સારવાર માટે વપરાતા એમ્ફોટેરેસીન બી ઈન્જેકશનની પણ ભારે અછત ઉભી થઈ છે. અમદાવાદ શહેરમાં મનપા સંચાલિત એલજી હોસ્પિટલથી એમ્ફોટેરેસીન બી ઈન્જેક્શન મળશે તેવા સરકારી […]