ભારતીય રેલવેઃ 3 વર્ષમાં તમામ ટ્રેનોમાંથી જૂના વાદળી રંગના (ICF) કોચ હટાવીને લાલ રંગના (LHB) કોચ લગાવાશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટમાં રેલવે વિભાગ માટે 2.40 લાખ કરોડની ફાળવણી કરી છે. બીજી તરફ રેલવે તંત્રને વધારેમાં વધારે આધુનિક બનાવવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. એક વર્ષમાં 250 જેટલી ટ્રેનોમાંથી જૂના આઈસીએફ કોચ હટાવીને આધુનિક એલએચબી (લિંક હોફમેન બુશ) કોચ લગાડવામાં આવશે. 3 વર્ષના સમયગાળામાં તમામ ટ્રેનોમાં એલએચબી કોચ લગાડી દેવામાં આવશે. આ […]