1. Home
  2. Tag "liberation"

પાકિસ્તાનઃ લશ્કરને છુટોદોર અપાયા બાદ ઈમરાનના સમર્થકોનું વિરોધ પ્રદર્શન સમેટાયું

લાહોરઃ પાકિસ્તાનમાં ચાલી રહેલી મોત અને હિંસાનો ખેલ હવે ખતમ થઈ જશે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) એ વિરોધ પ્રદર્શનનો અંત લાવી દીધો છે. વાસ્તવમાં, જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકોનું મનોબળ ત્યારે તૂટી ગયું જ્યારે સુરક્ષા દળોએ અડધી રાત્રે મોટી કાર્યવાહી કરી હતી. સૈનિકોએ ઇસ્લામાબાદમાં એકઠા થયેલા હજારો પીટીઆઇ સમર્થકોને વિખેરવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. […]

કતરની જેલમાં બંધ ભારતના આઠ પૂર્વ જવાનોની મુક્તિ, સાત જવાન સ્વદેશ પરત ફર્યાં

નવી દિલ્હીઃ કતારમાં જાસૂસીના આરોપમાં જેલની સજા ભોગવી રહેલા ભારતના આઠ પૂર્વ નૌવ સૈનિકોને છોડવમાં આવ્યા છે. જેમાંથી સાત ભારતમાં પરત ફર્યા છે. વિદેશ મંત્રાલય આ બાબતે પૃષ્ઠી કરતા કહ્યું છે કે, ભારત સરકાર કતારમાં સજા ભોગવી રહેલા ભારતના પૂર્વ સૈનિકોને ભારત પરત ફરવા પર સ્વાગત કરે છે. ભારત સરકારના પ્રયાસોથી આ નૌ સૈનિકોની ઘર વાપસી […]

વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસઃ ગુજરાત સરકારે એક વર્ષમાં 155 બાળકોને બાળ મજૂરીમાંથી મુક્તિ અપાવી

અમદાવાદઃ રાજ્ય સરકારની શ્રમ આયુક્તની કચેરી દ્વારા વર્ષ ૨૦૨૨માં બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી માટે 1278 જેટલા છાપા મારીને 127 બાળકો તેમજ 28 તરૂણો સહિત 155 બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યાં છે. વર્ષ 2023માં પણ આ અભિયાન ચાલુ જ છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા (ILO) દ્વારા દર વર્ષે 12મી જૂનને બાળ મજૂરી વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે […]

ગુજરાતની જનતાને રખડતા ઢોરમાંથી મળશે છુટકારો, 50 હજાર રખડતા આખલાઓની ખસી કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. રસ્તા ઉપર રખડતા આખલાઓની લડાઈમાં અનેકવાર રાહદારીઓ અને વાહન ચાલકો ભોગ બને છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ અગાઉ રખડતા ઢોરે અડફેટે લીધા હતા. આવા બનાવોને અટકાવવા માટે સરકાર સફાળી જાગી છે. તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા ઉપર રખડતા આખલાઓનું રસી કરવાનું આયોજન […]

કોરોના મહામારીઃ ડોમેસ્ટીક મુસાફરોને કોવિડ ટેસ્ટમાંથી અપાઈ મુક્તિ

નવી દિલ્હીઃ કોરોના મહામારીને પગલે કેટલાક નિયત્રંણો અમલમાં મુક્યાં હતા જો કે, કોરોનાના કેસમાં ઘટાડો થયો છે જેથી સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારે હવાઈ મુસાફરી કરનારા પ્રવાસીઓને વધુ એક રાહત આપી છે. ડોમેસ્ટિક મુસાફરી કરનારા પ્રવાસીઓનો હવે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં નહીં આવે. કેન્દ્રીય ઉડયન મંત્રી સિંધીયાઍ જણાવેલ કે, સ્થાનીક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code