રાજ્યમાં 10 વર્ષથી ગ્રંથપાલોની અનેક જગ્યાઓ ખાલી પણ સરકારને ભરતીમાં રસ નથી
ગાંધીનગરઃ રાજ્યમાં સરકાર હસ્તક અનેક લાયબ્રેરીઓ આવેલી છે, તેમજ સરકારી શાળા કોલેજોમાં પણ પણ લાયબ્રેરીઓ આવેલી છે, વિદ્યાર્થીઓથી લઈને વાંચનના શોખીનો પણ નિયમિત લાયબ્રેરીઓની મુલાકાત લઈ રહ્યા છે. પરંતુ મોટાભાગની લાયબ્રેરીઓમાં ગ્રંથપાલોની જગ્યાઓ ખાલી છે. સરકારને ગ્રંથપાલની જગ્યાઓ ભરવા માટે કોઈરસ ન હોય એવું લાગી રહ્યું છે. શાળા-કોલેજોની લાયબ્રેરીમાં ગ્રંથપાલની ભરતી માટે છેલ્લા 10 વર્ષ […]