1. Home
  2. Tag "license"

અમદાવાદ: લાયસન્સ વગર ઢોર રાખવા પર હવે સંપૂર્ણપણે પ્રતિબંધ

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરને લઈને અનેક વાર અકસ્માત થતા જોવા મળતા હોય છે, એ પછી અમદાવાદ શહેર હોય કે રાજકોટ શહેર હોય કે કોઈ પણ શહેર હોય, રખડતા ઢોરથી લોકો પરેશાન થતા જ હોય છે, ત્યારે હવે સરકાર દ્વારા કડક પગલા હાથ ધરવામાં આવ્યા છે જેમાં હવેથી અમદાવાદ શહેરમાં કોઈ પણ વ્યક્તિ લાયસન્સ વગર […]

સુરેન્દ્રનગરઃ ડ્રન્ક એન્ડ ડ્રાઈવ અને ઓવર સ્પીડમાં વાહન હંકારવા મુદ્દે 187 ચાલકોના લાયસન્સ રદ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તે માટે સરકાર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ દારૂ પીને વાહન હંકારનારાઓ તથા ઓવરસ્પીડ વાહન ચલાવનારાઓ સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સુરેન્દ્રનગરમાં ડ્રન્ક એન્ડ ડ્રાઈવ અને ઓવર સ્પીડ વાહન હંકારવાના કેસમાં 187 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવાની કવાયત શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી […]

અમદાવાદમાં લાયસન્સ માટે લાંબુ વેઈટિંગ, રાજ્યમાં 1.58 લાખ જેટલા લાયસન્સને ડિસ્પેચ કરવાના બાકી

અમદાવાદઃ રાજ્ય સરકારે આરટીઓની કચેરીઓમાં ભીડ ઓછી કરવા અને નાગરિકોને ઘેરબેઠા જ સુવિધા મળી રહે તે હેતુથી મોટાભાગની સેવા ઓનલાઈન કરવામાં આવી છે, જેમાં નવા ડ્રાઈવિંગ લાયસન્સ તેમજ રિન્યુઅલ ડ્રાઈવિંગ લાયસન્સનો સમાવેશ થાય છે. પરંતુ રાજ્યની તમામ આરટીઓ કચેરીઓમાં લાયસન્સ મેળવવા માટે લાંબુ વેઈટિંગલિસ્ટ જોવા મળી રહ્યું છે. કહેવાય છે, કે લાયસન્સમાં જે ચીપ્સ લાગવવામાં […]

અમદાવાદ RTO કચેરીમાં સ્માર્ટ કાર્ડ ખૂટી પડતા પાકા લાયસન્સ માટે 25 હજારથી વધુનું વેઈટિંગ

અમદાવાદઃ શહેરની આરટીઓ કચેરીમાં પાકા લાયસન્સ માટેના સ્માર્ટ કાર્ડ ખૂટી પડતા હવે અરજદારોનું વેઈટિંગલિસ્ટ ચાલી રહ્યું છે. રિન્યુઅલ માટે પણ ઓનલાઈન અરજી કર્યા બાદ અને લાયસન્સની નિયમ મુજબની ફી ભર્યા બાદ પણ મહિનાઓ સુધી લોકોને લાયસન્સ મળતુ નથી. સ્માર્ટ કાર્ડ ખૂટી જતાં હોવાનું તો વર્ષોથી ચાલી રહ્યું છે. સ્માર્ટકાર્ડની કામગીરી સંભાળતા કોન્ટ્રાક્ટરો પણ મનમાની કરી […]

RTO લાઇસન્સ સહિતની 19 સેવાઓ ઓનલાઈન કરાશે, અરજદારોને ઘરેબેઠા લાભ મળશે

અમદવાદઃ  રાજ્યમાં આરટીઓ દ્વારા લોકોને ઘેર બેઠા જ ઓનલાઈન સેવા મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે જે લોકો આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ પરમિટ મેળવવા માગતા હોય તેઓ ટૂંક સમયમાં જ આરટીઓની લાંબી લાઈનોમાંથી મુક્તિ મેળવી લેશે અને પરમિટ સીધી તેમના ઘરે જ પહોંચી જશે. વન ટાઈમ પાસવર્ડના માધ્યમથી આધાર કાર્ડ આધારિત ફેસલેસ એપ્લિકેશન […]

બાળકોની કોરોના વેક્સિનને વર્ષના અંત સુધીમાં મળી શકે છે લાયસન્સ

ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થવાની આશંકા બાળકોને સુરક્ષિત રાખવા માટે બાળકો માટેની કોરોના વેક્સિન પર કામ પૂરજોશમાં ચાલુ આ વર્ષના અંત સુધીમાં બાળકો માટેની વેક્સિનને મળી શકે છે લાયસન્સ નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે કોરોના મહામારીની ત્રીજી લહેરની શક્યતા છે અને આ લહેરમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થવાન આશંકા સેવાઇ રહી […]

RBIએ હવે આ બેંકનું લાઇસન્સ રદ્દ કર્યું, આ છે કારણ

રિઝર્વ બેંકે વધુ એક બેંક સામે કરી કાર્યવાહી રિઝર્વ બેંક પશ્વિમ બંગાળની યુનાઇટેડ કો ઑપરેટિવ બેંકની લાઇસન્સ રદ્દ કર્યું બેંક પાસે બિઝનેસ માટે પર્યાપ્ત નાણાં ના હોવાથી RBIએ ભર્યું આ પગલું નવી દિલ્હી: ભારતની સર્વોચ્ચ બેંક RBIએ વધુ એક બેંક સામે કાર્યવાહી કરી છે. બિઝનેસ માટે અપર્યાપ્ત રકમ હોવાથી RBIએ પશ્વિમ બંગાળના બગનાન સ્થિત યુનાઇટેડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code