ભાડુતી ફાર્માસિસ્ટના લાયસન્સથી ચાલતી દવાની 60થી વધુ દુકાનોના પરવાના રદ કરાયા
અમદાવાદઃ રાજ્યમાં ઘણાબધા મેડિકલ સ્ટોર્સમાં નિયમ મુજબ ફાર્માસ્ટીટ હોતા નથી. અને ભાડુતી ફાર્માસ્ટીટના લાયસન્સથી મેડિકલ સ્ટોર્સ ચલાવવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠી હતી. ત્યારે ફાર્મસી કાઉન્સિલ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં ચાર જિલ્લામાં તપાસ કરીને 60 જેટલા ફાર્માસિસ્ટ જેમણે પોતાના લાઇસન્સ ભાડે આપ્યા હતા. તે એક વર્ષ માટે કેન્સલ કરી દેવાયા છે. તે સાથે ફાર્માસિસ્ટને પાંચ હજાર […]