મોંઘવારીએ માઝા મુકી, રોજિંદી વપરાશની ચિજ-વસ્તુઓના ભાવમાં પણ થયો તોતિંંગ વધારો
અમદાવાદ: મોંઘવારીએ માઝા મુકી છે. જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના લીધે મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, અનાજ, મરી મસાલા હોય કે શાકભાજી તમામના ભાવમાં તોતિંગ વધારો છે. જથ્થાબંધ વસ્તુઓમાં મોંઘવારીનો વૃદ્ધિનો દર 15 ટકાથી વધુના દરે નોંધાયો છે. આ આંકડો સામાન્ય પરિવારોના બજેટ ઉપર ભાર વધારી […]