કારમાં ભૂલથી પણ એસી આ રીતે ના ચલાવો, નહીં તો જીવ જશે
જો તમારી પાસે કાર છે તો તમારે કારમાં એસી એટલે કે એર કંડીશનર ચલાવતા જ હશો. ઉનાળામાં કારમાં એસી ખૂબ જરૂરી છે, નહીં તો મુસાફરી ખૂબ મુશ્કેલ બની જાય છે. ચોમાસામાં પણ કાર એસીની ખૂબ જ જરૂર હોય છે. જો એસી સરખી રીતે ચલાવવામાં આવે તો તેની લાઈફ વધે છે. સાથે એસી ઓછા સમયમાં સારી […]