1. Home
  2. Tag "lifestyle"

તરબૂચ ખરીદવા જાવ ત્યારે આ 5 ટીપ્સને ધ્યાનમાં રાખજો

ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખવું હોય તો સૌથી બેસ્ટ રસ્તો છે કે આ સિઝનમાં મળતા એવા ફળને ડાયટમાં સામેલ કરો જેમાં પાણીની માત્રા વધારે હોય. તમે સમજી જ ગયા હશો કે વાત તરબૂચની થઈ રહી છે. ઉનાળામાં તરબૂચ ખાવાથી શરીર હાઇડ્રેટ રહે છે. તરબૂચમાં 96% પાણી હોય છે. ગરમીમાં તરબૂચ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. […]

તમે ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો ચહેરા પર, એક રાતમાં ચમકી જશે ચહેરો

ત્વચાને સુંદર અને હેલ્ધી બનાવી હોય તો મોંઘી ક્રીમનો જ ઉપયોગ કરવો પડે એવું જરૂરી નથી. દાદી-નાનીના સમયના કેટલાક નુસખા પણ ત્વચા માટે અસરકારક સાબિત થાય છે. કેટલીક પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ ચહેરા પર કરવામાં આવે તો ચહેરાની સુંદરતા રાતોરાત વધી શકે છે. આજે તમને આવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જેના ફેસપેક બનાવીને ત્વચા પર […]

તમારી ત્વચા પર પ્રાકૃતિક નિખાર લાવવા તુલસીના પાનનો આ રીતે કરો ઉપયોગ

તુલસી સ્વાસ્થ્ય માટે જેટલી ફાયદાકારક હોય છે એટલી જ સુંદરતા વધારવામાં પણ ઉપયોગી છે. તુલસીનો છોડ દરેક ઘરમાં હોય છે. તુલસીને પૂજનીય માનવામાં આવે છે. સાથે જ કેટલાક ઘરેલુ નુસખામાં પણ તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. કારણકે તેમાં ઘણા આયુર્વેદિક ગુણ હોય છે. તુલસીના પાન સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે લાભકારી છે તેવી જ રીતે સ્કીન માટે […]

સવારે આ હેલ્થી અને ચટપટો નાસ્તો કરો, જાણો મસૂર દાળવડા રેસિપી

જો તમે સવારે કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ તો આ ક્રન્ચી વડાની રેસીપી અજમાવો. મસૂર દાળ વડા બનાવવાની સામગ્રી 1 કપ મસૂર દાળ2 લીલા મરચા1/2 ચમચી કાળા મરી1 સમારેલી ડુંગળી4 ચમચી સરસવનું તેલ4 લસણ1 ઇંચ આદુ1 ટીસ્પૂન જીરું પાવડરજરૂરિયાત મુજબ મીઠુંચમચી કોથમીર મસૂર દાળ વડા બનાવવાની રીત સ્ટેપ 1- દાળને પલાળી દો દાળને 3-4 […]

ઉનાળામાં આ ફળને ભૂલથી પણ ના રાખો ફ્રીજમાં , થઈ શકે છે ગંભીર નુકશાન

ઉનાળાની સિઝન આવી ગઈ છે. ખાદ્યપદાર્થો બગડે નહીં તેથી લોકો તેને ફ્રીજમાં રાખે છે. લોકોનું માનવું છે કે જેમ જેમ તાપમાન વધે છે તેમ ફ્રિજમાં વસ્તુઓ રાખવાથી વસ્તુઓ લાંબા સમય સુધી તાજી રહે છે અને બગડતી નથી. જો કે, એવું જરૂરી નથી કે રેફ્રિજરેટરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુ સારી હોવી જોઈએ. કેટલીકવાર ફ્રિજમાં રાખવામાં આવેલી […]

તમે ભૂલથી પણ ના ખાતા ફ્રીજમાં મુકેલી ડુંગળી, શરીરમાં ફેલાશે ઝેર!

ડ઼ુંગળી એક એવી શાકભાજી છે સામાન્ય રીતે અન્ય શાકની સરખામણીએ એમાં સ્મેલ વધારે આવે છે. જો ડુંગળી ખાધી હોય તો એની સ્મેલ ઘણાં કલાકો સુધી આવતી હોય છે. એ જ કારણે ઘણાં લોકો ડુંગળી ખાવાનું પસંદ જ નથી કરતાં. બીજી તરફ એવા પણ લોકો છે જે બન્ને હાથે ડુંગળી ખાતા હોય છે. જેમને ડુંગળી ખાધા […]

મેકઅપ વિના 10 મિનિટમાં તમારા ચહેરાની વધી જશે સુંદરતા, અજમાવો આ ઉપાય

આમ તો ક્યાંય પણ જવાનું થાય તો સરસ રીતે રેડી થઈને જ ઘરેથી નીકળવાનું હોય છે. પરંતુ ઘણીવાર અચાનક ક્યાંય જવાનું થઈ જાય તો મેકઅપ કરવાનો કે રેડી થવાનો સમય નથી હોતો. પરંતુ આ રીતે બહાર જવાનું થાય ત્યારે પણ સુંદર દેખાવું તો જરૂરી હોય જ છે. જો સમયનો અભાવ હોય અને મેકઅપ કરી શકાય […]

ઘરે રવાનો શીરો બનાવતી વખતે છેલ્લે એક ચપટી આ વસ્તુ ભભરાવી દેજો, એકદમ ભંડારા જેવો સ્વાદ આવશે

નવરાત્રી સમાપનના દિવસે લોકો અષ્ટમી અને નવમીએ કન્યા પૂજન કરે છે અને કન્યાઓને ભોજન કરાવે છે. કન્યા પૂજનના દિવસે માતાજીનો મનપસંદ ભોગ શીરો, પૂરી અને ચણા બનાવવામાં આવે છે. શીરો અને ચણાનો માતાજીને ભોગ ધરાવવામાં આવે છે અને તેને કન્યાઓને ખવડાવવામાં આવે છે. જો કે કેટલાંક લોકોથી રવાનો શીરો સારો નથી બનતો. શીરો કઠણ બની […]

આટલી વસ્તુઓ કાચી ખાવી જ વધારે ફાયદાકારક, સ્વાસ્થ્યને થશે ફાયદો

મોટાભાગે રાંધેલા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ કેટલાક ફૂડસ એવા હોય છે જેને જો રાંધીને ખાવામાં આવે તો તેમાંથી તમામ મિનરલ્સ અને પોષક તત્વો મળતા નથી. તેથી જો તમે તમારા શરીરમાં તેમના તમામ પોષક તત્વોને એબ્ઝોર્બ કરવા માંગતા હો, તો આ ખોરાકને રાંધવાને બદલે કાચા ખાઓ. આવો જાણીએ ક્યા છે તે શાકભાજી. લસણ […]

દિવાળીમાં તમારા ઘરને જગમગાવો લાઈટ, કેન્ડલ અને દિવડાઓથી, આ રીતે કરો ડેકોરેશન

  દિવાળીને હવે થોડા જ દિવસોની વાર છે, ત્યારે દરેક ઘરોમાં દિવાળીની સાફ સફાઈ અને ઘરને કઈ રીતે સાવવું તેના પ્લાનિંગ થી રહ્યા છે, આ સાથે જ આજકાલ માર્કેટમાં અવનવા દિવાઓ પણ આવી ગયા છે, જો કે દિવાઓ પ્રગટાવવા આ ભારકતીય સંસ્કૃતિની વર્ષોથી ચાલી આવતી પરંપરા છે,જેથી દિવાઓ વગરની દિવાળી તો જાણે અઘુરી  લાગે, ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code