પાવાગઢમાં દર્શને આવતા વૃદ્ધ અને દિવ્યાંગ ભક્તોને માટે રોપ-વેથી લિફ્ટની સુવિધા અપાશે
ગોધરાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢનો છેલ્લા એક દાયકામાં પ્વાસમ ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. પાવાગઢ મહાકાલીના મંદિરની ભવ્ય ડિઝાઈન કર્યા બાદ વધુ એક સુવિધા ઉભી કરવાની દિશામાં નવો નિર્ણય કરવામાં આવ્યો છે. સિનિયર સિટિઝન અને દિવ્યાંગ દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખીને અહીં રોપ-વેથી મંદિર સુધી પહોંચવા માટે બે લિફ્ટ બનાવવામાં આવશે. કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટી વિનોદ વરીયા […]