ભારતમાં ડિજિટલાઈઝેશનને કારણે 80 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાં: UNGA અધ્યક્ષ
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પણ મોદી સરકારના વિકાસને મંજૂરી આપી દીધી છે. યુએનજીએએ જણાવ્યું છે કે કેવી રીતે મોદી સરકારે લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. સમગ્ર વિશ્વને ભારતનું ઉદાહરણ આપતાં મહાસભાએ કહ્યું કે અહીં માત્ર ડિજિટલાઈઝેશનને કારણે 80 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. મોદી સરકારમાં ગરીબીમાંથી બહાર આવતા ભારતીયોને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ મંજૂરી […]