1. Home
  2. Tag "light rain"

બદ્રીનાથ-કેદારનાથમાં હવામાન બદલાયું, હળવો વરસાદ

નવી દિલ્હીઃ બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં હળવો વરસાદ થઈ રહ્યો છે. યાત્રાળુઓ છત્રી અને રેઈનકોટ પહેરે છે. રવિવારે સવારથી જ બંને ધામો પર વાદળો ઘેરાયા હતા. સાંજે હળવો વરસાદ શરૂ થયો હતો. કેદારનાથમાં દૂરના પર્વતીય શિખરો પર બરફ સ્પષ્ટપણે જોઈ શકાય છે. બદ્રીનાથ ધામના દૂરના શિખરો પર બરફ પડ્યો છે, પરંતુ બદ્રીનાથમાં અત્યારે બરફ નથી […]

ગુજરાતની જનતાને ગરમીમાંથી રાહત મળશે, હળવા વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યની જનતાને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં હળવો વરસાદ પડશે. દાહોદ,છોટા ઉદેપુર,નર્મદા,ડાંગ,તાપી,નવસારી,વલસાડ અને દમણ-દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાનની સંભાવના છે. રાજ્યમાં વરસાદ પડવાની આગામી 7 દિવસ દરમિયાન હવામાન વિભાગ દ્વારા […]

દિલ્હીમાં આગામી બે દિવસ સુધી હળવા વરસાદની શક્યતા,પરંતુ કાળઝાળ ગરમીમાંથી નહીં મળે રાહત

દિલ્હી: દેશની રાજધાની નવી દિલ્હીમાં આ દિવસોમાં લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, આજે એટલે કે સોમવારે નવી દિલ્હીના વિસ્તારોમાં હળવા વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે છે. આ સાથે દિલ્હીમાં ભેજનું પ્રમાણ વધવાની સંભાવના છે. સોમવારે સવારે દિલ્હીની સફદરજંગ વેધશાળામાં લઘુત્તમ તાપમાન 28.4 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી […]

ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી, આજથી 12 જિલ્લાઓમાં હળવા ઝાપટાં પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. વાતાવરણમાં બફારો વધતો જાય છે. ત્યારે આજથી પ્રિ-મોન્સુન એકટીવીટી શરુ થવાના સંકેત હોય તેમ રાજયના અર્ધોઅર્ધ ભાગોમાં તોફાની પવન અને ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા પડશે, તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતમાં આગામી 12 જિલ્લાઓમાં આજથી પ્રિમોન્સુન એકટીવીટીના ભાગરૂપે છુટાછવાયા […]

ગુજરાતમાં ધીમી ગતિએ જામતું ચામાસુઃ 23 જિલ્લામાં ઝાપટાંથી લઈને પડ્યો દોઢ ઈંચ વરસાદ

અમદાવાદઃ રાજ્યભરમાં જેઠ મહિનામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. આકાશમાં વાદળો ગોરંભાયા છે. અમદાવાદમાં છેલ્લા ચારેક દિવસથી વરસાદે વિરામ લેતાં લોકો બફારાથી હેરાન થઈ રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરમાં આગામી 6 દિવસ સુધી  ભારે વરસાદ થવાની કોઈ સંભાવના નથી. શહેરમાં છુટા છવાયા ઝાપટાં પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં આગામી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code