ભગવાનની પૂજામાં દીવાથી લઈને અગરબત્તી પ્રગટાવવાનો શું છે નિયમ ?
સનાતન ધર્મમાં પૂજાનું ખૂબ મહત્વ છે.જેમાં દેવી-દેવતાઓની પૂજા દીવો પ્રગટાવ્યા વિના પૂર્ણ માનવામાં આવતી નથી. એવી ધાર્મિક માન્યતા છે કે જેઓ રોજ દીવો પ્રગટાવી પૂજા કરે છે તેમના પર ભગવાનની કૃપા વરસે છે.જ્યારે પૂજા સમયે દીવો પ્રગટાવવો એ દેવતાની પૂજાના પ્રતીક તરીકે જોવામાં આવે છે. કોઈપણ પૂજા દરમિયાન, ભગવાનની ભક્તિના પ્રતીક તરીકે દીવો પ્રગટાવવામાં આવે […]