મુખ્યમંત્રીનો કરકસરભર્યો અભિગમ, સચિવાલયમાં દિવસે અંજવાળું હોય ત્યાં લાઈટ્સ બંધ રહેશે
ગાંધીનગરઃ ગુજરાતમાં વહિવટી ક્ષેત્રે જો કરકસરભર્યો અભિગમ દાખવવામાં આવે તો પણ પ્રજાની તિજોરીને ઘણો ફાયદે થઈ શકે તેમ છે. પ્રજાના મતથી ચૂંટાયેલા શાસકો પ્રજાની તિજોરીના મુખ્ય ટ્રસ્ટી ગણાય છે. ત્યારે અકારણ નાણાનો દુર્વ્યવ ન થાય તે જોવાની જવાબદારી પણ સરકારની હોય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ઘરથી કરકસરનો અભિગમ અપનાવ્યો છે. એટલે કે, મુખ્યમંત્રી […]