ભરૂચના વાલીયા તાલુકામાં લિગ્નાઈટ કોલસાનો મોટો ભંડાર મળ્યો, GMDC દ્વારા જમીન સંપાદન કરાશે
ભરૂચઃ રાજ્યના ગોહિલવાડ બાદ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાંથી કથ્થઈ સોના તરીકે ઓળખાતો લિગ્નાઈટ કોલસાનો મોટો ભંડાર મળી આવ્યો છે. વાલીયા તાલુકાની જમીનમાં કરોડો રૂપિયાનું ખનીજ ધરબાયેલુ છે. એક માઈનિંગ તો છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે. જ્યારે 18 ગામોને આવરી લેતી મોટી લિગ્નાઈટની ખાણ મળતા જીએસડીસીના ઉચ્ચ અધિકારીઓએ જમીન સંપાદન માટે સરકારની મંજુરી માગી છે. સૂત્રોના […]