ગુજરાતમાં મગફળીનું વાવાતર ભલે ઘટ્યું પણ અનુકૂળ વાતાવરણને લીધે ઉત્તારો વધવાની શક્યતા
રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં સારા વરસાદને કારણે ખરીફપાકનું વિપુલ ઉત્પાદન થવાની શક્યતા છે. ગત વર્ષે કપાસના રેકોર્ડબ્રેક ભાવ ખેડુતોને મળ્યા હતા. તેથી આ વખતે ખરીફ સીઝનમાં કપાસના વાવેતરમાં સારોએવો વધારો થયો છે. જ્યારે મગફરીના વાવેતરમાં ગત વર્ષની તુલનામાં ઘટાડો થયો છે. એટલે કે મગફળીના વાવેતરમાં 11 ટકાનો ઘટાડો નોંધાયો છે, પરંતુ પાકની તંદુરસ્તી જોતા વાવેતરની ખાધ ઊંચી […]