ભુનેશ્વર સ્થિત રાજા-રાણી અને લિંગરાજ મંદિરની દેખરેખ હવે ડ્રોનના માધ્યમથી કરાશેઃ તેના ઉપયોગ માટે સરકારે આપી મંજૂરી
ભુનેશ્વરના બે મોટા મંદિરોની દેખરેખ કરાશેડ્રોન દ્રારા કેન્દ્રએ ડ્રોનના ઉપયોગની આપી મંજૂરી દિલ્હીઃ સમગ્ર દેશમાં પ્રાચીન મંદિરોની જાળવણી અને તેની સુરક્ષા માટે અનેક મહત્વના પગલા લેવામાં આવી રહ્યા છે, ત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે રાષ્ટ્રીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થા, ભુવનેશ્વરને હવે મંદિરની સુરક્ષા માટે ડ્રોનનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી છે નાગરિક ઉડ્ડયન મંત્રાલય […]