ભાષાનુવાદ કરતી વખતે ગુજરાતી ટચ આવવો જોઈએઃ લેખિકા કાશ્યપી મહા
ભાષાનુવાદ કરીને ગુજરાતીનો મનભાવન રસથાળ પીરસતા કાશ્યપીજીને મળ્યો સાહિત્ય એકેડેમીને અનુવાદ પુરસ્કાર અમદાવાદઃ સ્વ મૃદુલા સિંહા દ્વારા વર્ષ 2015માં હિન્દીમાં લખવામાં આવેલી લંકાપતિ રાવણની પત્ની મંદોદરીની આત્મકથાનક નવલકથા ‘પરિતપ્ત લંકેશ્વરી’નો ગુજરાતીમાં અનુવાદ કરનારા લેખિકા કાશ્યપી મહા ને સાહિત્ય એકેડમીએ સાહિત્ય એકેડમી અનુવાદ પુરસ્કાર 2020થી સન્માનિત કર્યાં છે. કાશ્યપીજીએ મરાઠી સાહિત્યમાંથી ઉત્તમ સાહિત્ય ગુજરાતીમાં લાવવાની ઈચ્છા […]