1. Home
  2. Tag "lion"

સિંહ, વાઘ અને દિપડો પણ માણસોના અવાજનો તફાવત કેવી રીતે સમજીને પ્રતિક્રિયા આપે છે જાણો…

સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. જ્યારે પણ સૌથી ખતરનાક પ્રાણીઓ વિશે વાત કરવામાં આવે છે, ત્યારે લોકો ઘણીવાર સિંહ અને ચિત્તા જેવા પ્રાણીઓના નામ લે છે. પરંતુ શું તમે જાણો છો કે બિલાડીની પ્રજાતિના આ સિંહ, વાઘ અને ચિત્તા માણસોનો અવાજ ઓળખી શકે છે. તમે વિચારતા હશો કે આવા ખતરનાક પ્રાણીઓ માનવ અવાજને કેવી […]

લીલીયા નજીક રેલવે ટ્રેક પર ઊભેલા 5 સિંહને ટ્રેનના પાયલોટે ઈમરજન્સી બ્રેક મારી બચાવી લીધા

અમરેલીઃ જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. ઘણીવાર સિંહ રેલવે ટ્રેક પર પણ આવી જતા હોય છે, ભૂતકાળમાં ટ્રેનની અડફેટે સિંહના મોતના બનાવો પણ બન્યા છે. ત્યારે રેલવેના ટ્રેનના પાયલોટ દ્વારા પણ તકેદારી રાખવામાં આવતી હોય છે. લીલીયા (મોટા) – સાવરકૂંડલા વચ્ચે ગુડઝ ટ્રેન આવી રહી હતી ત્યારે સિંહ યુગલ તેના ત્રણ બચ્ચા સાથે […]

સાવરકુંડલાના આદસંગની સીમમાં શ્રમિક પરિવારની બાળકીનો શિકાર કરનારો સિંહ પાંજરે પુરાયો

અમરેલીઃ જિલ્લામાં ધારીથી લઈને સાવરકુંડલા અને છેક રાજુલા સુધી સિંહનો વસવાટ વધી રહ્યો છે. ત્યારે સિંહના હુમલાની વધુ એક ઘટના બની છે.  જિલ્લાના સાવરકુંડલાના આદસંગ ગામમાં પાંચ વર્ષની બાળકી પર સિંહે હુમલો કરતા બાળકીનું મોત નિપજ્યું હતુ. વન વિભાગના કર્મચારીઓએ બાળકીને સિંહની ચુંગાલમાંથી છોડાવી હતી પરંતુ, બાળકી બચી શકી ન હતી. જો કે વનવિભાગની ટીમને […]

રાજકોટઃ એશિયાઇ સિંહ સંવર્ધન અને ઉછેર કેન્દ્રમાં અત્યાર સુધી 50 સિંહબાળનો થયો જન્મ

રાજકોટઃ રાજય સરકારના વન વિભાગ દ્વારા તા. 2 થી 8 ઓકટોબર સુધી વન્ય જીવન સપ્તાહની ઉજવણી થઇ રહી છે. સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહનું એક માત્ર મુખ્ય રહેણાંક ગુજરાતનું ‘ગિર’ છે, જયાં છેલ્લી વસતી ગણતરી મુજબ સિંહોની સંખ્યામાં 29 ટકાનો વધારો થયો છે. ગિરના લોકોએ સિંહને તેમના જીવનનો ભાગ ગણી લીધો છે. એટલે જ સરકાર અને […]

બોટાદ જિલ્લાના ગઢડાના અનીડા ગામે સિંહને છંછેડવાનું ભારે પડ્યું, હુમલો કરતા એકને ઈજા

બોટાદ : સિહની વસતીમાં વધારો થતાં હવે ગીરનો જંગલ વિસ્તાર છોડીને અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ સિંહોએ વસવાટ શરૂ કર્યો છે. અને હવે છેક બોટાદ જિલ્લામાં પણ સિંહ જોવા મળે છે. સિંહ એ એવું પ્રાણી છે કે, તેને પરેશાન કરવામાં ન આવે તો કોઈને નુકશાન કરતો નથી પણ ખલેલ ક્યારેય સહન કરતો નથી. બોટાદના ગઢડા તાલુકાના […]

વોવાઝોડાનું સંકટઃ ગીર જંગલમાં સાવજોની સલામતી માટે સતર્ક વનવિભાગનું સઘન પેટ્રોલીંગ

અમદાવાદઃ ગુજરાતના દરિયા કિનારા ઉપર બિપરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. વાવાઝોડાની શકયતાને પગલે વહીવટી તંત્ર સાબદુ બન્યું છે અને દરિયાકાંઠા વિસ્તારમાં જોરશોરથી લોકોને સલામત સ્થળ પર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન જૂનાગઢના ગીર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સાવજોની સલામતીને ધ્યાનમાં રાખીને વનવિભાગ પણ ગીર જંગલ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરી રહ્યું છે. તેમજ […]

અમરેલીમાં તળાવના કિનારે આવેલો સાવજ શિકાર કર્યા વિના જ પરત ફર્યો, વીડિયો વાયરલ

અમદાવાદઃ ગુજરાતના ગીર જંગલમાં 600થી વધારે સાવજો વસવાટ કરે છે, વનરાજોની સુરક્ષાને લઈને વનવિભાગે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરમિયાન ગીર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સિંહના વીડિયો અવાર-નવાર સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. દરમિયાન વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો અમરેલીનો હોવાનું જાણવા મળે છે. તળાવના કિનારે પાણી પીવા આવેલો સિંહ […]

જુનાગઢના વિલિંગ્ટન ડેમના કાંઠા વિસ્તારમાં વનરાજે નાંખ્યા ધામા, સિંહને જંગલ તરફ ખદેડવાના પ્રયાસો

જુનાગઢઃ ગીરના જંગલમાંથી વનરાજો ઘણીવાર રેવન્યું વિસ્તારોની સહેલગાહે આવી જતાં હોય છે. હાલ ઉનાળાને લીધે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે જંગલના પ્રાણીઓ પાણીના કુદરતી સ્ત્રોત અને કુત્રિમ સ્ત્રોતને શોધતા હોય છે. આ વચ્ચે બપોરના સમયે જૂનાગઢના દાતાર રોડ પર આવેલા વિલિંગ્ડન ડેમ ખાતે એક સિંહ આવી ચડ્યો હતો. અને આ સ્થળ તેને ગમી જતાં […]

દિપડા અને ચિત્તા દેખાવમાં હોય છે સરખા, જાણો એકસરખા દેખાતા આ પ્રાણીઓમાં શું છે તફાવત

આપણે સૌ કોઈ વાધ દિપડો અને ચિત્તો જોયો જ હશે જો કે આ ત્રણયનો દેખાવ સરખો હોય છે જે લોકો પ્રથમ વખત આ પ્રાણીઓને જોતા હશે તેઓ ચોક્કસ મુંજવણમાં હોય છે જો કે સરખા દેખાવ હોવા છત્તા આ પ્રાણીઓ ઘણી રીતે અલગ છે,તો ચાલો જાણીએ આ સમાન દેખાતા પ્રાણીઓ વચ્ચેનો તફાવત. જો પ્રથન સિંહની વાત […]

સિંહ શિકારની શોધમાં રાજુલાના પાદર સુધી આવી ચડ્યા, લોકોમાં ફફડાટ

અમરેલીઃ  જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે. જિલ્લાના ગામડાંઓમાં જ નહીં પણ શહેરોના પાદરમાં પણ સિંહ આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. સૌથી વધારે રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં સિંહોની સંખ્યા ખૂબ વધી રહી છે. જેમાં સિંહોને માનવ વસાહત વચ્ચેનું વાતાવરણ વધુ અનુકૂળ આવી રહ્યું છે. સિંહો ગામડાંની બજારો સુધી આવી પશુઓના શિકાર કરી રહ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code