1. Home
  2. Tag "Lion safari park"

સૌરાષ્ટ્રના ઊના અને કચ્છના નારાયણ સરોવર પાસે લાયન સફારી પાર્ક બનાવાશે

રાજકોટઃ ગુજરાતમાં સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. હવે સિંહોએ પરિવાર સાથે  ગીરના જંગલ છાડીને  રેવન્યુ વિસ્તારોમાં વસવાટ કરવા લાગ્યા છે. ગીર જંગલ ટૂંકુ પડતું હોઈ સિંહો રાજકોટ,ગોંડલ સુધી ધસી આવતા હોય છે ત્યારે હવે કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે. જેના માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી […]

રાજકોટમાં 30 કરોડના ખર્ચે બનાવાશે લાયન સફારી પાર્ક, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ આપી મંજુરી

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લાયન સફારી પાર્ક બનાવવા માટે શહેરના પૂર્વના સીમાડે 33 એકર જમીન સંપાદન કરવામાં આવી છે. રૂપિયા 30 કરોડના ખર્ચે સિંહ માટે સફારી પાર્ક બનાવવાની આરએમસીની દરખાસ્તને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ મંજુરી આપી દીધી છે. તેથી હવે નજીકના ભવિષ્યમાં જ વનરાજોની ત્રાડ રંગીલા રાજકોટવાસીઓને સાંભળવા મળશે. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઈસ્ટ ઝોનમાં એશિયાટીક લાઈન […]

રાજકોટ નજીક 29 હેકટર જમીનમાં લાયન સફારી પાર્ક બનાવાશે, 23 લાખના ખર્ચે ફેન્સિંગને મંજુરી

રાજકોટઃ શહેર નજીક રાંદરડા નર્સરી પાસે 29 હેક્ટર જમીન પર એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવાનું મ્યુનિ. કોર્પોરેશને આયોજન કર્યું છે. જેમાં ગત બજેટમાં 200 લાખની જોગવાઈ કરવામાં આવી હતી. જે અંતર્ગત આ વર્ષથી પ્રાથમિક કામની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં મળેલી સ્‍ટેન્‍ડિંગ કમિટીની  બેઠકમાં 23.64 લાખના ખર્ચે કાંટાળા તારની ફેન્‍સિંગ કરવા અંગે મંજૂરી આપવામાં […]

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રાંદરડા તળાવ પાસે 8 હેકટર જમીન પર લાયન સફારી પાર્ક બનાવાશે

રાજકોટઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બનાવાયેલો ઝૂ અને લાયન બ્રિડીંગ સેન્ટરનો પ્રોજેકટ સફળતા મળ્યા બાદ હવે આગામી વર્ષમાં  શહેરના રાંદરડા તળાવ પાસે લાયન સફારી પાર્ક બનાવવા માટે રૂ.10 કરોડની યોજના બનાવવામાં આવી છે તેના માટે જરૂરી જમીન એકત્ર કરવા માટે મ્યુનિ.એ  15 વર્ષ પહેલા જંગલખાતાને આપેલી 8 હેકટર જમીન પરત લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code