1. Home
  2. Tag "lion"

સૌરાષ્ટ્રમાં વધુ એક સાવજનું અપમૃત્યુ, અમરેલી-ચલાલા રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે સિંહબાળનું મોત

અમદાવાદઃ સમગ્ર દેશમાં એશિયન લાયનનું ઘર ગણાતા ગીર જંગલમાં સાવજોના અપમૃત્યુના બનાવોને અટકાવવા માટે સરકાર અને વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન અમરેલીમાં રેલવે ટ્રેક પાસે એક સિંહબાળનું ટ્રેનની અડફેટે મોત થયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી, ગીર અને ધારી જંગલ વિસ્તારમાં સિંહ ભ્રણ કરતા હોય છે ત્યારે કેટલાક વાર […]

સિંહના વિચરણનો વિસ્તાર ગીરના જંગલોથી વિસ્તરીને 30 હજાર ચોરસ કિમી થયો : CM ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ આખા દેશમાં એખિયાટીક લાયન માત્ર ગુજરાતના ગીરમાં જ જોવા મળે છે. દરમિયાન આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી વિશ્વ સિંહ દિવસની ઊજવણીમાં સહભાગી થયા હતા. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સિંહ સંરક્ષણને પ્રાથમિકતા આપી જુદી જુદી યોજનાઓ અને પ્રોજેકટસ દ્વારા લાયન કન્ઝરવેશન-પ્રોટકશનના અસરકારક પગલાંઓ […]

વિશ્વ સિંહ દિવસઃ ગીરમાં એશિયાટિક સિંહની વસ્તીમાં ઉત્તરોત્તર થયો નોંધપાત્ર વધારો

દર વર્ષે 10મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે. દુનિયામાં સિંહની સતત ઘટતી વસ્તી અને તેના સંરક્ષણ માટે જાગૃતિ લાવવા માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર એશિયામાં એક માત્ર ભારતના ગુજરાતના ગીર જંગલમાં સાવજો વસવાટ કરે છે. જ્યારે હાલ આફ્રિકાના 21થી વધારે દેશમાં વનરાજોની હાજરી જોવા મળે છે. ગીર […]

અમરેલી: ખાભાના ઈંગોરોળા ગામમાં પાંચ સિંહ ઘુસ્યા, બે પશુઓનો કર્યો શિકાર

ઈંગોરોળા ગામે ઘુસ્યા 5 સિંહ બે પશુઓના ગામની મધ્યમાં કર્યા મારણ લોકોની હાજરીમાં સિંહે માણી મિજબાની અમરેલી: જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે. સિંહો હવે ખોરાકની શોધમાં જંગલ વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં આવી રહ્યા છે અને પશુનું મારણ કરી રહ્યા છે, જેને લઈ લોકોમાં ભય પણ જોવા મળી રહ્યો છે. આવામાં ખાંભાના ઈંગોરોળા ગામમાં રહેણાક વિસ્તારમાં […]

ગુજરાતમાં સિંહની વસતી વધતા નવા રહેઠાણ વિક્સાવવા માટે 1000 કરોડનો ‘પ્રોજેક્ટ લાયન’

અમદાવાદઃ ગીરના જંગલમાં સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. વસતી વધારાને લીધે શિકારની શોઘમાં સિંહો હવે રેવન્યુ વિસ્તારોમાં આવવા લાગ્યા છે. તેથી હવે સિંહો માટેના રહેઠાણનો નવો વિસ્તાર વિક્સાવવા માટે પ્રોજેક્ટ લાયન અમલમાં મુકવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ પાછળ 25 વર્ષમાં 1000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. હાત તો પોરબંદરના બરડા ડુંગરમાં સિંહોનો નવો વસવાટ […]

કિંગખાને ફિલ્મ ‘પઠાણ’ બાદ હવે સાઉથ ડાયરેક્ટર એટલીની ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું  

શાહરુખ ખાન પઠાણ બાદ અપકમિંગ ફિલ્મની શૂટિંગમાં જોતરાયા સાઉથ ડાયરેક્ટ એટલીની ફિલ્મ લાયનનું શૂટિંગ કર્યું શરુ મુંબઈઃ- બોલિવૂડમાં કિંગખાન તરીકે જાણીતા અભિનેતા શાહરુખખાન છેલ્લા ઘણા સમય બાદ ફિલ્મી પરદે વશ્યા છે, તેમણે ફિલ્મ પઠાણનું શૂટિંગ પૂર્મ કર્યું છે ત્યારે બાદ હવે કિંગખાન સાઉથ ડાયેર્ક્ટર એટલીની અપકમિંગ ફિલ્મ લાયનના શૂટિંગમાં જોતરાયા છે. કિંગ ખાન 3 વર્ષ […]

ગુજરાતમાં સિંહ, દીપડા અને રિંછની વસતી વધી પણ ગીધની વસતીમાં 225 ટકાનો ઘટાડો

અમદાવાદઃ ગુજરાતના વન વિભાગના પ્રયાસો અને લોકોમાં પણ આવેલી જાગૃતીના કારણે વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.છેલ્લાં 15 વર્ષમાં ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહોની સંખ્યામાં 88 ટકાનો વધારો થયો છે. દીપડા અને રીંછની સંખ્યા પણ વધી છે. જોકે, પ્રકૃતિના સફાઇ કામદાર ગણાતા ગીધ 225 ટકા ઘટી ગયા છે. દર ત્રીજી માર્ચના રોજ ‘વર્લ્ડ વાઇલ્ડલાઇફ’ […]

વલ્લભીપુર તાલુકામાં વનરાજોના આંટાફેરા, ખેડુતોને તાર ફેન્સીંગમાં વીજ કરંટ ન મૂકવા અપીલ

ભાવનગરઃ  જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પાટણા,માલપરા ગામની સીમમાં સિંહની હાજરી હોવા અંગે પ્રથમ ભાવનગર વન વિભાગને જાણ થયા બાદ જુનાગઢ સાસણગીરના વન વિભાગની આવી પહોંચેલી નિષ્ણાંત ટીમ દ્વારા પણ પૃષ્ટી આપવામાં આવી છે. જેથી ખેડુત અને ખેત મજુરોમાં ફફડાટ ફેલાયો છે અને ભયના લીધે ખેડુતોને મજુરો મળતા બંધ થયા છે. વન વિભાગ દ્વારા ખેડુતોને તાર ફેન્સીંગમાં […]

મહુવાના દરિયાકાંઠા નજીક સિંહનો મૃતદેહ મળતા વનવિભાગે તપાસ હાથ ધરી

ભાવનગરઃ જિલ્લાના મહુવા તાલુકાના કંઠાળ વિસ્તારમાંથી સિંહનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. છેલ્લા ઘણા થોડા દિવસોથી મહુવા-તળાજા પંથકમાં સિંહ દિપડાના આંટાફેરા વધી ગયા છે. ત્યારે  દરિયા નજીક  સિંહનો જ મૃતદેહ મળતા વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ મહુવાના ખરેડ-ગઢડા વિસ્તારમાં દરીયાકાંઠા પાસે પવનચક્કી નજીક  ગઇકાલે મંગળવારે સાંજના સમયે  સિંહનો મૃતદેહ હોવાની […]

ગીર સોમનાથ: આંબળાશ ગામમાં સિંહ જોવા મળ્યા, ગાયના વાછરડાનો કર્યો શિકાર

ગીર સોમનાથની ઘટના આંબળાશ ગામમાં સિંહ જોવા મળ્યા ગાયના વાછરડાનો કર્યો શિકાર ગીર સોમનાથ: સૌરાષ્ટ્રમાં ફરીવાર સિંહ ગ્રામ્ય વિસ્તારોની હદમાં જોવા મળ્યા છે. આ વખતે તાલાલા તાલુકાના આંબળાશ ગામમાં સિંહણ દ્વારા વાછરડાનું મારણ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી સૌરાષ્ટ્રના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ જોવા મળી રહ્યા છે. ક્યારેક સિંહ ખેતરોમાં જોવા મળે છે તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code