1. Home
  2. Tag "lion"

અમરેલીના લીલીયા ગામમાં વહેલી સવારે પાંચ સિંહ જોવા મળ્યા, લોકોમાં ભયનો માહોલ

પાંચ સિંહો લટાર મારતા નજરે પડ્યા વાહન ચાલકોને સિંહ દર્શન કરવાનો મળ્યો લ્હાવો લોકોમાં ભયનો માહોલ અમરેલી: નાના લીલીયા ગામે રોડ પર વહેલી સવારે પાંચ સિંહો લટાર મારતા નજરે પડ્યા હતા. પાંચ સિંહો રોડ ઉપર લટાર મારતા જોવા મળતા ગામના લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે. આમ,વહેલી સવારે વાહન ચાલકોને સિંહ દર્શન કરવાનો લ્હાવો […]

અમરેલી: બગસરાના સુડાવડ ગામમાં સિંહ જોવા મળ્યા, એક વાછરડાનો કર્યો શિકાર

પંથકમાં સિંહે ફરી એક વખત દેખા દીધા સિંહે એક વાછરડીનું કર્યું મારણ ખેડૂતો અને સ્થાનિકોમાં ભય બગસરા: જંગલ વિસ્તાર છોડીને હવે સિંહ અને દીપડા શહેર અને ગ્રામ્ય વિસ્તાર તરફ વળ્યા છે. ત્યારે બગસરાના સુડાવડ ગામે સિંહનો આતંક સામે આવ્યો છે. હાલ શિયાળું પાકની ખેતી સિઝન શરૂ છે તેવા સમયે વન્ય પ્રાણી સિંહે ફરી એક વખત […]

રાજુલાના લોકો સતર્ક રહેજો: સિંહનું  આખું ટોળું રસ્તા પર જોવા મળ્યું

રાજુલાના લોકો સતર્ક રહેજો સિંહનું  આખું ટોળું રસ્તા પર જોવા મળ્યું વાહનચાલકો અચંબામાં પડી ગયા સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ રાજકોટ: સિંહને લઈને અવારનવાર સમાચારો સામે આવતા રહે છે, ક્યારેક સિંહની પજવણી થયાના તો ક્યારેક સિંહે દેખા દીધાના કિસ્સા અવારનવાર લોકોની સામે આવતા રહે છે. પરંતુ આ વખતે એક સાથે 17 સિંહોએ દેખા દીધાના સમાચાર સામે […]

ગુજરાતમાં સિંહનો વટ તો જોવો,આ ગામમાં ખાટલામાં બેઠેલા જોવા મળ્યા

ગુજરાતમાં વનરાજાનો વટ આ ગામમાં ખાટલામાં બેઠા જોવા મળ્યા સોરઠમાં સાવજનું રાજ રાજકોટ :ગોંડલની આસપાસના ગામમાં છેલ્લા કેટલાક સમયથી સિંહના આંટાફેરા વધ્યા છે. લોકોને કોઈ પણ સમયે સિંહ લટાર મારતા જોવા મળી રહ્યા છે પશુઓનું મારણ પણ કરી રહ્યા છે, આવામાં હવે ગુજરાતના આ ગામમાં સિંહ ખાટલા પર બેઠા જોવા મળ્યા જેને લઈને એક તરફ […]

રાજકોટ: ગોંડલની આસપાસના વિસ્તારમાં સિંહના ટોળાના આંટાફેરા વધ્યા, હવે અનલગઢ-લુણીવાવમાં જોવા મળ્યા

સિંહ પરિવાર શિકારની શોધમાં નીકળ્યા અનલગઢ-લુણીવાવ ગામ પાસે સિંહના આંટા ફેરા ખેડૂતો અને પશુપાલકોમાં ભય સાથે ફફડાટ રાજકોટ: ગીરજંગલના વન્યપ્રાણીઓને હવે જંગલ વિસ્તાર ટૂંકો પડતો હોય તેમ લાગી રહ્યું છે, વાત એવી છે કે ગોંડલમાં સિંહ પરિવાર શિકારની શોધમાં નીકળી રહ્યા છે. ત્યારે ગત રાત્રિના ગોંડલના અનલગઢ – લુણીવાવ ગામ પાસે સિંહ આંટા ફેરા કરતાં […]

ગીરમાં સિંહ દર્શન માટે સાવજોની પજવણી મુદ્દે હાઈકોર્ટે નોંધાવી નારાજગી

સાવજોને તેમના વિસ્તારમાં શાંતિથી જીવવા દોઃ હાઈકોર્ટ લાયન સફારીમાં ઘટાડો કરવાની ટકોર અમદાવાદઃ એશિયન લાયન્સનું ઘર ગણાતા ગુજરાતના ગીર જંગલમાં અવાર-નવાર સિંહ દર્શનના નામે કેટલાક લોકો સાવજોની પજવણી કરતા હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન તાજેતરમાં જ સિંહની પજવણીનો ફોટો વાયરલ થયો હતો. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. તેમજ સરકારને ટકોર કરી […]

સાંસણ ગીરમાં સિંહ દર્શન માટે જીપ્સીચાલકોએ સિંહણને ઘેરી લેતા થયો વિવાદ

જુનાગઢઃ ગીર સાંસણમાં સિંહને નિહાળવા માટે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ આવે છે.  પ્રવાસીઓ માટે ‘હોટફેવરિટ’ ગણાતાં ગીર-સાસણ સહિતના જંગલોમાં જઈને સિંહનાં દર્શન કરવા એક અલગ જ લ્હાવો ગણવામાં આવતો હોવાથી દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતાં હોય છે. બીજી બાજુ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી એક તસવીરે વન્યજીવ પ્રત્યે કુણી લાગણી ધરાવતાં લોકોને […]

સાવરકુંડલાના ગોરડકા ગામની સીમમાં આઠ વર્ષની બાળકીને સિંહે ફાડી ખાધી

અમરેલીઃ  જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામની સીમમાં સિંહે આઠ વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. અને બાળકીને ફાડી ખાધી હતી. આ બનાવથી આ વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બનાવની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં સિંહ અને દીપડા જેવા જંગલી પ્રાણીઓની હાજરી છે. તાલુકાના ગોરડકા ગામે પીડિતા […]

ગુજરાતઃ પાંચ વર્ષના સમયગાળામાં સાવજોની વસતીમાં 29 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સાવજો સહિત વન્ય પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો છે. દરમિયાન વન્યપ્રાણી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગ્રે તેમણે જણાવ્યું હતું કે, એશિયાઈ લાયનોનું ઘર ગણાતા ગુજરાતમાં સાવજોની સંખ્યામાં સતત વધારો થયો છે. પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં 29 ટતાનો વધારો નોંધાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે […]

ગુજરાતમાં સિંહની વસતી વધીને 674 થતાં તેનો વિચરણ વિસ્તાર 30 હજાર ચો.કિ.મી.નો થયો

જુનાગઢઃ આજે વિશ્વ સિંહ દિવસ છે. વનરાજોના રક્ષણ માટે કરોજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. અને તેના લીધે સિંહની વસતીમાં વધારો થયો છે. સોરઠ-ગીર પ્રદેશના આ સાવજની સાથે સ્થાનિક લોકો પણ ભાવાત્મકરીતે જોડાયેલા છે. સિંહ જતન માટે યોગદાન અને સાર્થક પ્રયાસોને પરિણામે રાજ્યમાં સિંહોની સંખ્યામાં પાછલા વર્ષોમાં 29 ટકા જેટલો વધારો થયો છે. 2015માં 529 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code