1. Home
  2. Tag "lioness"

ગોંડલના ધરાળામાં સિંહણે ગાયનું મારણ કરતા ખેડુતોમાં ભય, ફોરેસ્ટના કર્મચારીઓ દોડી ગયા

રાજકોટઃ ગીરના જંગલમાં વનરાજોની વસતી વધતા વનરાજો હવે રેવન્યું વિસ્તારમાં ધામા નાંખી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ પંથક પણ સિંહને માફક આવી ગયો છે. દરમિયાન ગોંડલ તાલુકાના ધરાળા ગામની સીમ વિસ્તારમાં સિંહણ દ્વારા મારણ કરાતાં આજુબાજુના ગાંમડાના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સિંઙણે ગાયનું મારણ કર્યાની જાણ થતાં જ  ફોરેસ્ટ વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે […]

જાફરાબાદના બાબરકોટ ગામે પાંજરે પુરવાની કવાયત દરમિયાન સિંહણ વિફરી, 6 લોકો પર હુમલો

અમરેલીઃ  જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ પાસે એક સિંહણે આતંક મચાવી છ લોકો પર હુમલો કરતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો. તો બીજી તરફ વનવિભાગે વહેલામાં વહેલી તકે સિંહણનું રેસ્ક્યૂ થાય તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. બાબરકોટ ગામ પાસે ત્રણ લોકો પર સિંહણે  હુમલો કર્યા બાદ સાંજના સમયે પાંજરૂ મુકવા કવાયત હાથ ધરાઈ હતી ત્યારે […]

ખાંભા ગીરમાં સિંહણ જોવા મળી, જંગલી ભૂંડનો કર્યો શિકાર

ખાંભી ગીરમાં સિંહણ જોવા મળી લોકોમાં ભયનો માહોલ જંગલી ભૂંડનો સિંહણે કર્યો શિકાર અમરેલી: અમરેલીના ખાંભા ગીરમાં સિંહણ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ બન્યો છે. જાણકારી અનુસાર સિંહણ દ્વારા ગામમાં જંગલી ભૂંડનો શિકાર કરવામાં આવ્યો. સ્થાનિક લોકોએ કહ્યું કે ખાંભા નજીકના વિસાવદરના રેવન્યું વિસ્તારમાં ભૂંડની મરણ ચીસોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો. સ્થાનિક લોકો દ્વારા તે […]

જૂનાગઢ સકકરબાગ ઝૂમાં ચાર નાના મહેમાનોનું આગમનઃ સિંહણે ચાર સિંહબાળને આપ્યો જન્મ

જૂનાગઢઃ શહેરના સકકરબાગ ઝૂમાં એકસાથે સિંહણે ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. સકકરબાગ ઝૂમાં રહેલ ડી-૨૨ નામની સિંહણે આંકોલવાડીથી લાવવામાં આવેલા સિંહ સાથે થયેલા સફળ સંવર્ધનને પગલે એકસાથે ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. જુનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દેશભરમાં જાણીતું છે. જેમાં અનેક પ્રાણીઓને રાખવામાં આવ્યા છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયે દેશના અનેક પ્રાણી સંગ્રહાલયોને સિંહ જોડીની ભેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code