શિયાળામાં ફાટેલા હોઠની સમસ્યામાંથી મેળવો છૂટકારો, આ રીતે બનાવો હોમમેડ લીપબામ
હોઠને નરમ રાખે છે આ લીપમબામ બેઝિક સામગ્બરીમાંથી બનાવી શકાય છે ઘરે શિયાળો આવતા જ હોઠની ચામડી નીકળવા લાગે છે ,હોઠ ફાટવાની સમસ્યાના કારણે ક્યારે હોઠમાં ચીરા પડીને લોહી પણ વહેતું હોય છે જો કે આ તમામ સમસ્યામાંથી તમે ઘરબેઠા જ છૂટકારો મળેવી શકાય છે તેના બે ઉપાય છે એક બીટ અને બીજા ગુલાબના પાંદડા […]