શું તમે લિપ્સ્ટિક ટ્રિ વિશે જાણો છો, જો નહી તો વાંચો મહિલાઓ સેથીમાં જે સિંદુર પુરે છે તે પણ આ છોડમાંથી બને છે
સિંદુર નામના છોડમાંથી બને છે સિંદુર તેના પર ઉગતા ફળને પીસીને સિંદુર બનાવાય છે ભારતીય સંસ્કૃતિમાં સિંદૂરનું ખૂબ મહત્વ છે, ખાસ કરીને જે મહિલાઓ પરિણીત છે, તેમના માટે સિંદૂર લગાવે છે. પરંતુ શું તમે જાણો છો કે સિંદુર નામનો એક છોડ પણ છે? જેને આપણે અંગ્રેજીમાં કુમકુમ ટ્રી અથવા કામિલા ટ્રી કહીએ છીએ. અન્ય છોડની […]