અરુણાચલ પ્રદેશમાં 100 વર્ષ બાદ BSI ના સંશોધકોએ લિપ્સિટકના વૃક્ષની શોધ કરી
એક સદી બાદ શોધાયું આ વૃક્ષ લિપ્સ્ટિક વૃક્ષની અરુણાચલ પ્રદેશમાં શોધ 100 વર્ષ કરતા પણ વધુ સમય બાદ બોટનિકલ સર્વે ઓફ ઈન્ડિયા ના સંશોધકોએ અરુણાચલ પ્રદેશના દૂરના અંજુ જિલ્લામાં એક દુર્લભ છોડની શોધ કરી છે. તેને ‘ઇન્ડિયન લિપસ્ટિક પ્લાન્ટ’ કહેવામાં આવે છે.અન્ય અંગ્રેજ વનસ્પતિશાસ્ત્રી આઇઝેક હેનરી બર્કિલ દ્વારા અરુણાચલ પ્રદેશમાંથી એકત્ર કરાયેલા છોડના નમુનાઓના […]