ગાંધીનગરના ગિફ્ટસિટીમાં દારૂની છૂટ, અધિકૃત કર્મચારીઓ, મુલાકાતીઓ માટે લેવાયો નિર્ણય
ગાંધીનગર: પાટનગરના ગિફ્ટસિટીમાં અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે. આથી સરકારના નિર્ણય સામે વિરોધ ઊભો થયો છે. કોંગ્રેસ દ્વારા પણ ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીમાં છૂટછાટ આપવાના નિર્ણયની ટીકા કરવામાં આવી છે. ગાંધીજીના ગુજરાતમાં 1961થી દારૂબંધી છે. છતાં પણ રોજ-બરોજ લાખો-કરોડો રૂપિયાનો […]