શિયાળામાં લિપ્સ્ટિક લગાવતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન, તમારો મેકઅપ બનશે પરફેક્ટ
લિપ્સ્ટિક કરતા પહેલા હોઠ પર 1 મિનિટ વેસેલિન લગાવી મસાજ કરીલો લિપ્સ્ટિક લગાવ્યા બાદ હોછને જીભથી ટચ ન કરો મહિલાઓ સુંદર અને આકર્ષક દેખાવવા માટે અનેક મેકઅક કરીને પોતાની જાતને સજાવતી હોય છે, પરંતુ હાલ શિયાળશાની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં મેકઅપ બાબતે મહિલાઓએ ખાસ ધયાન આપવું જોઈએ, કારણ કે શિયાળામાં ભએજના કારણે સ્કિન […]