કિચન ટિપ્સઃ- રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં સોફ્ટ,ચિઝી પિત્ઝા બનાવા છે, તો જોઈલો આ ટ્રિક
ઓવન વગર જ પેનમાં બનાવો સોફ્ટ પિત્ઝા લાઈવ પિત્ઝા બનાવા માટે પેનમાં સ્ટેન મૂકો પેનમાં ઘી અને પાણી નાખો અને પિત્ઝા થવાદો આજકાલ દરેક ગૃહિણોઓ પિત્ઝા જેવી અવનવી વાનગીઓ ઘરે બનાવતી હોય છે,જો કે પિત્ઝા બહાર ખાઈએ તે અને ઘરે બનાવેલા બન્નેમાં ઘણો ડિફરન્ટ હોય છે ,ખાસ કરીને આજકાલ લાઈવ પિત્ઝાનો ટ્રેન્ડ […]