1. Home
  2. Tag "liver"

શેરડીનો રસ છે અનેક રીતે ફાયદાકારી, શરીરને હાઇડ્રેટ કરવાથી લઇને કિડની માટે ફાયદાકારક

શેરડીનો રસ એ કુદરતી પીણું છે જે શરીરને હાઇડ્રેટ કરવા માટે પી શકાય છે. તેને પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. પીતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખશો તો વધુ ફાયદાકારક રહેશે શેરડીનો રસ સંપૂર્ણપણે સ્વદેશી પીણું છે. તેને પીવાના ઘણા ફાયદા છે. પરંતુ જ્યારે પણ શેરડીનો રસ પીવો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખો. શેરડીના રસમાં […]

નખની સ્થિતિ જણાવશે લિવરની હાલત, ડેમેજ થતા જ કલર અને સાઈઝમાં થશે આ ફેરફાર

લીવર આપણા શરીરનો ખૂબ જરૂરી ભાગ છે. લીવરનું બીજું નામ જીગર છે. ડોકટર્સની વાત કરીએ તો, લીવર ખૂબ જ સ્માર્ટ ઓર્ગન કહેવાય છે. લીવર આપણા શરીરમાંથી ગંદકી દૂર કરવાનું કામ કરે છે. આ ઓર્ગન પાચનમાં પણ કામ કરે છે, સારા કોલેસ્ટ્રોલ અને રેડ બ્લડ સેલ્સ બનાવે છે. લીવર એવું ઓર્ગન છે જે પોતાની જાતને હેલ્દી […]

લીવર ડેમેજ થવાને કારણે શરીરમાં જોવા મળે છે આ લક્ષણો

લિવર આપણા શરીરમાં હાજર એક ખૂબ મહત્વપૂર્ણ અંગ છે, જે આપણને હેલ્દી રાખવામાં મદદ કરે છે. આપણા શરીરમાં ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરે છે, જેમાં પાચન અને મેટાબોલિઝમને સુધારવાની સાથે સાથે શરીરમાં રહેલા ટોક્સિનને બહાર કરવાનો સમાવેશ થાય છે. આવા માં, એવું કહેવું ખોટું નથી કે લિવર હેલ્દી શરીર માટે ખૂબ મહત્વપૂર્ણ છે., આ દિવસોમાં ઝડપથી […]

શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લેજો કે લિવરમાં કોઈ સમસ્યા છે

લીવર એ શરીરનું મહત્વનું અંગ છે. જો તે સારૂ હોય તો પાચનતંત્ર તંદુરસ્ત રહે છે. જો ખોરાક યોગ્ય રીતે પચી જાય તો ડોઈટ સારી બને છે અને વ્યક્તિ પણ હોલ્દી બને છે. ડૉક્ટરો સલાહ આપે છે કે ખોરાક વધુ સારો અને સ્વચ્છ હોવો જોઈએ. મોટાભાગના લોકોમાં ગંદા ખોરાક ખાવાથી અને દૂષિત પાણી પીવાથી લીવરને અસર […]

લીવર માટે વરદાન છે આ સુપર ફૂડ, ડેમેજ લીવર પણ થશે રીપેર

લીવર આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે.તે શરીરના ઘણા કાર્યો કરે છે જેમ કે ખોરાકનું પાચન કરવું, ચયાપચયને સારું રાખવું, શરીરમાં વિટામિન્સ અને ખનિજોનો સંગ્રહ કરવો, લોહીમાંથી ઝેરી પદાર્થોને ફિલ્ટર કરવું, પ્રોટીનનું સંશ્લેષણ કરવું વગેરે.જો લીવરને નુકસાન થયું હોય તો પણ તે પોતાની જાતને ફરીથી ઉત્પન્ન કરી શકે છે,પરંતુ તે સંપૂર્ણપણે તમારા ખાવા-પીવા પર આધાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code