1. Home
  2. Tag "living"

સુખી જીવન જીવવા માટે, મધર ઓફ માઇન્ડફુલનેસએ સૂચવેલી આ ખાસ ટિપ્સ અપનાવો

હાર્વર્ડ સાયકોલોજિસ્ટ એલેન લેંગર કે જેને “મધર ઓફ માઇન્ડફુલનેસ” તરીકે પણ ઓળખવામાં આવે છે તે કહે છે કે નાની ક્ષણોને મનોરંજક અને રસપ્રદ બનાવવી જોઈએ. તેણે એક ઉદાહરણ આપ્યું જેમાં સ્વીડનની એક ટીમે સબવે સ્ટેશનની સીડીઓને પિયાનો જેવી સીડીમાં પરિવર્તિત કરી. આ કારણે લોકો એસ્કેલેટરને બદલે સીડીનો ઉપયોગ કરવા લાગ્યા કારણ કે તે મજા બની […]

ભારતના આ રાજ્યોમાં રહે છે મોટાભાગના શાકાહારી લોકો, ખાવા-પીવા વિશે જાણીને તમને ગર્વ થશે

ભારત એવો દેશ છે જેમાં અનેક ધર્મ અને જાતિના લોકો રહે છે. ભારતીયોમાં ખાવા-પીવાની રીત પણ અલગ છે. જે દરેક રાજ્યમાં અલગ-અલગ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પણ ભારતમાં ખાવા-પીવાની ચર્ચાઓ થતી રહે છે. હકીકતમાં, ભારતનો એક વર્ગ શાકાહારી ખોરાક ખાય છે જ્યારે બીજો વર્ગ મોટાભાગે માંસાહારી ખોરાક ખાય છે જો કે દેશમાં નોનવેજ […]

ઓછું મીઠું ખાવાથી હેલ્ધી રહે છે કિડનીના સેલ્સ, રિસર્ચમાં થયો ખુલાસો

મીઠું ઓછું ખાવું ઘણા મામલામાં ફાયદાકારક છે. રિસર્ચ મુજબ જો તમે ઓછું મીઠું ખાઓ છો તો કિડનીના સેલ્સને સુધારવાવ માટે ખૂબ ફાયદાકારક છે. અમેરિકા સાઈંડિસ્ટ મુજબ ઓછું મીઠું ખાવાથી કિડનીના સેલ્સ સુધારી શકાય છે. ઓછું મીઠું ખાવાથી પણ શરીરની બ્લોટિંગની સમસ્યા દૂર થઈ શકે છે. વધારે મીઠું ખાવાથી શરીરમાં ઘણા પ્રકારની દિક્કત આવવા લાગે છે. […]

હવે સિંગાપોરમાં વસવાટ કરતા ભારતીયો સરળતા નાણાનું ટ્રાન્ઝેક્શન કરી શકશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પીએમ લી સિએન લૂંગે ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અને સિંગાપોરના PayNow વચ્ચે રીઅલ ટાઇમ પેમેન્ટ લિંકેજના વર્ચ્યુઅલ લોન્ચમાં ભાગ લીધો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ અને મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરના મેનેજિંગ ડિરેક્ટર રવિ મેનનએ પોતપોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને એકબીજા સાથે લાઈવ ક્રોસ બોર્ડર […]

ભારતીય લોકશાહી જીવંત અને વિશ્વમાં સૌથી મોટી છેઃ દ્રૌપદી મુર્મુજી

જ્યપુરઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજભવન, જયપુર ખાતે સંવિધાન ઉદ્યાન, મયુર સ્તંભ, રાષ્ટ્રીય ધ્વજ પોસ્ટ, મહાત્મા ગાંધી અને મહારાણા પ્રતાપની પ્રતિમાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે, તેમણે રાજસ્થાનમાં સોલાર એનર્જી ઝોન માટે ટ્રાન્સમિશન સિસ્ટમનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું અને SJVN લિમિટેડના 1000 MW બિકાનેર સોલર પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code