1. Home
  2. Tag "Loan app"

આ લોન એપથી રહો દૂર, બની શકો છો ઠગાઈનો ભોગ, સરકારે આપી ચેતવણી

નવી દિલ્હીઃ સાઈબર દોસ્તએ એક્સ પર એક પોસ્ટ કરતા કહ્યુ કે ફિન સ્કોર ક્રેડિટ સ્કોર મેનેજર એપથી દૂર રહો. આ એક ફર્જી એપ છે અને તેમાં વિદેશી નિવેશની સંભાવના છે. આ એપથઈ કોઈપણ પ્રકારની લોન ના લેવી અને ના ક્રેડિક સ્કોર ચેક કરાવો. ભારતમાં નકલી ઇન્સ્ટન્ટ લોન એપ્સનું માર્કેટ પૂરૂ થતું નથી. નકલી લોન એપ્સને […]

દેશમાં 24 જેટલી ચાઈનીઝ લોન એપ સામે ઈડી અને સીઆઈડી ક્રાઈમ કરશે કાર્યવાહી

દિલ્હીઃ કોરોના મહામારીને કારણે આર્થિક ભીંસમાં ફસાયેલા લોકોને નિશાન બનાવીને મોબાઈલ એપ્લિકેશન મારફતે સરળતાથી લોક આપવાના કૌભાંડમાં ચીનની સંડોવણી બહાર આવી હતી. જેથી આવી ચાઈનીઝ ઓન એપ સામે કાર્યવાહી કરવા માટે ઈડી અને વિવિધ રાજ્યોની સીઆઈડી ક્રાઈમ ટુંક સમયમાં અભિયાન શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા પણ આવી મોબાઈલ એપ સામે કાર્યવાહીના નિર્દેશ કર્યાં છે. […]

કેરળ સરકાર લોન એપ સામે લાવશે કાયદો, અત્યાર સુધીમાં 63 કેસ નોંધાયાં

દિલ્હીઃ ભારતમાં મોબાઈલ એપ્લિકેશન મારફતે સરળતાથી લોન આપવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે હૈદરાબાદ પોલીસે તપાસ આરંભીને કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી છે. દરમિયાન કેરળ સરકાર લોન એપ પર લગામ લગાવવા માટે કાયદો ઘડવા પર વિચાર કરી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 63 કેસ નોંધાયા છે. કેરળના ઉદ્યોગ મંત્રી […]

લોન એપ કૌભાંડમાં દિલ્હી એરપોર્ટ ઉપરથી ચીનના નાગરિકની ધરપકડ

દિલ્હીઃ મોબાઈલ એપ્લિકેશન મારફતે સરળતાથી લોનની લોભામણી લાલચ આપીને લોકોને ફસાવી તેમની પાસેથી ઉંચી રકમ વસુલવાના લોન એપ પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કૌભાંડ લગભગ 21 હજાર કરોડનું હોવાનું મનાઈ રહ્યું છે. એટલું જ નહીં લોન એપ મારફતે લોનની આપનારી વિવિધ કંપનીઓનું નેટવર્ક સંભાળતા મુખ્ય સૂત્રધાર એવા ચીની નાગરિકની પોલીસે દિલ્હી એરપોર્ટ ઉપરથી ધરપકડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code