રાજ્યમાં સરકાર દ્વારા લોન મેળાઓનું આયોજન કરી 21978 લોકોને રૂ. 262 કરોડની લોન અપાવાઈ
વ્યાજખોરો વિરૂધ્ધની ઝુંબેશ દરમ્યાન કુલ-1648 લોકદરબારોનું આયોજન આ લોકદરબાદમાં ૭૪,૮૪૮ લોકો હાજર રહ્યા હતા અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો સામેનુ અભિયાન માત્ર એક – બે મહિના માટે નથી, દાનવો સામેની લાંબી લડાઇ છે.ગુજરાતમાં વ્યાજખોરોની વિરૂધ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા ટુંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, […]