લોન મોરેટોરિયમ: સુપ્રીમે બેંકોને આપી મોટી રાહત, કહ્યું – સંપૂર્ણ વ્યાજની છૂટ ના આપી શકાય
કોરોના કાળમાં બેંકોથી વ્યાજ માફીને મુદ્દે સુપ્રીમ કોર્ટે બેંકોને રાહત આપી અદાલતે ચુકાદો આપ્યો કે સંપૂર્ણ વ્યાજમાફી તો આપી ન શકાય કોર્ટના આ નિર્ણયથી બેંકોને મોટી રાહત મળી છે નવી દિલ્હી: કોરોના કાળમાં બેંકોથી વ્યાજ માફીને મુદ્દે સુપ્રીમ કોર્ટે બેંકોને મોટી રાહત આપી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ કેસમાં મંગળવારે એક મહત્વપૂર્ણ […]