શું તમે જાણો છો ઘરોમાં ઘૂપ કે લોબાન શા માટે કરવામાં આવે છે ? જો નહી તો હવે વાંચીલો, તમે પણ રોજ કરશો ઘૂપ
ઘૂપ લોબાનથી ઘરમાં જંતુનો નાશ થાયછે પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે ઘરનું વાતાવરણ ઘૂપ કરવાથી શુદ્ધ બને છે ભારત દેશની સંસ્કૃતિ વિશ્વભરમાં વખાણાય છે, કારણ કે ભારતમાં હિન્દુ ઘર્મ નથી પણ સંસ્કૃતિ છે જેની નાની નાની બાબતો વૈજ્ઞાનિક સાથે પણ જોડાયેલી છે,પૂજાપાઠ,આરતી,યજ્ઞ આ દરેક બાબતનું ખાસ મહત્વ રહેલું હોય છે, ભગવાનના મંદિરમાં અને ફોચાઓ પર […]