સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ઉપર ચૂંટણીપંચની નજર
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચાર વધુ તેજ બની રહ્યો છે. હવે ઉમેદવારોમાં મતદારો સુધી પહોંચવા માટે ડિજીટલ પ્રચાર તરફ વધ્યાં છે. જેથી હવે ચૂંટણીપંચ દ્વારા ડિજીટલ પ્રચાર અને ડિજીટલ પ્લેટફોર્મ ઉપર નજર રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં આ માટે નોડલ અધિકારીની નિમણુંક કરવામાં […]