OBC અનામત જાહેર કરીને ચોમાસા પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા વિચારણા
ગાંધીનગરઃ ગુજરાત સરકારને કલ્પેશ ઝવેરી પંચે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી જ્ઞાતિઓ માટે અનામત બેઠકના ધોરણો નક્કી કરવા અંગેનો અહેવાલ સોંપી દીધો છે. હવે ગુજરાત સરકાર આ અહેવાલનો અભ્યાસ કરીને ટુંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ, ઓબીસી અનામતને કારણે મુલત્વી રહી હતી. એટલે સરકાર હવે ચોમાસા પહેલા જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ […]