હરિયાણામાં 7 જૂન સુધી લંબાવવામાં આવ્યું લોકડાઉન, જીવનજરૂરી ચીજવસ્તુઓ માટેની દુકાનો રહેશે ચાલુ
હરિયાણામાં લોકડાઉનને લંબાવવામાં આવ્યું જીવનજરૂરી વસ્તુઓ માટેની દુકાનો રહેશે ચાલુ લોકડાઉનને 7 જૂન સુધી લંબાવવામાં આવ્યું ગુરુગ્રામ: હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા રવિવારના દિવસે જાહેરાત કરવામાં આવી કે રાજ્યમાં કોરોનાવાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકડાઉનને 7 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. આ સમય દરમિયાન ઈકોનોમિક એક્ટિવિટિઝને પરવાનગી આપવામાં આવી છે. અને રાજ્યમાં કોરોનાવાયરસના કેસમાં પણ […]