મહુવામાં સર્કિટ હાઉસના કર્મચારીઓ 5 મહિનાનાં પગારથી વંચિત, અંતે સર્કિટ હાઉસને લાગ્યા તાળાં
ભાવનગરઃ જિલ્લાના દરિયા કિનારે આવેલા મહુવા શહેરની વસતી અને વિસ્તારમાં છેલ્લા દાયકાથી વધારો થયો છે. તાલુકાનું મુખ્ય મથક હોવાથી અનેક સરકારી કચેરીઓ અને કોર્ટ આવેલી છે. શહેરની વિઝિટ માટે આવતા સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ વગેરે માટે સર્કિટ હાઉસ બનાવેલું છે. અધિકારીઓ કે પદાધિકારીઓ સર્કિટ હાઉસમાં વિશ્રામ કરતા હોય છે. મહેમાનોની સરભરા માટે રોજમદાર અને કોન્ટ્રાક્ટ પર […]